________________
૧૫
૧૭૭
પર તેમને પડાવ નાખવા ઢા, અને તેમણે પડાવ નાંખ્યા પછી ભલે તેઓ ઉચિત હેાય તેવા દેવાને યજ્ઞ કરે અને પેાતાનાં રહેઠાણુ બાંધે.
તેણે કહ્યું : એમ જ.
અને એમનાં રહેઠાણુ એવાં હાવાં જોઈ એ કે શિયાળામાં ઠંડીથી અને ઉનાળામાં તાપથી તે ( પેાતાના) બચાવ કરી શકે.
તેણે જવાબ આપ્યા : હું માનું છું કે તમારે કહેવાના અ ધર છે. તેણે કહ્યું : હા. પરંતુ એ ધર સૈનિકાનાં હાવાં જોઈ એ, નહિ ૩ દુકાનદારાનાં.
તેણે કહ્યુંઃ એ એમાં તફાવત ાં છે?
(૪૧૬) મેં જવાબ આપ્યાઃ એ સમજાવવાને હું પ્રયત્ન કરીશ. ચાકી કરવા રાખેલા કુતરા જો શિસ્તની ખામીને લીધે કે ભૂખને લીધે અથવા કાઈ એક કે બીજી ખરાબ ટેવના કારણે ઘેટાંઓ પર ધસી જાય અને તેને રંજાડે તથા કુતરાની જેમ નહિ પણ વરૂઓની જેમ વર્તે તેા ભરવાડનું જ એ એક ભૂંડું અને રાક્ષસી કૃત્ય કહેવાય, નહિ ? તેણે કહ્યું ઃ ખરેખર રાક્ષસી.
(૬) અને આપણા સહાયકે આપણા નગરવાસીઓ કરતાં વધારે બળવાન છે તેથી એમને બહુ ભારે ન પડી જાય અને મિત્રો તથા મદદગારાને બદલે જંગલી જુલમગારા ન બની જાય એટલા માટે દરેક સંભાળ રાખવી જોઈ શે.
હા, બહુ જ સ ંભાળ રાખવી પડશે.
અને ખરેખર સારી કેળવણી શું રક્ષણુનું સૌથી સારું સાધન ન થઈ શકે ?
તેણે જવાબ આપ્યા : પણ તેઓ તેા સુશિક્ષિત છે જ.
૧૨