________________
પરિચ્છેદ ૩
વિષયાપભાગનાં સુખામાં ઇન્દ્રિયનિગ્રહ, એ (૬) ખતે સંયમનાં શુ મૂલતા નથી?
૧૨૦
ખરુ.
ત્યારે હામરમાં ડાયામિડ જે ભાષા વાપરે છે. તેને આપણે અનુમાદન આપીશું—
મિત્ર, શાંત એસ અને મારુ ખેલ્યું પાળ,૧ અને ત્યાર પછીની
પંક્તિઓ,
પેાતાના નેતાએ પ્રત્યેના મૂક આદરમાં
..ગ્રીક લેાકેા અતિશય ઉત્સાહમાં આવી જઈ કુચ કરવા લાગ્યા, 3 અને આ જ પ્રકારના બીજા ભાવાને પણ~~ આપણે અનુમેદન આપીશુ. આ પંક્તિનું શું
‘અરે મદ્યથી જેનાં ગાત્રા ભારે થઈ ગયાં છે, જેની આંખા શ્વાનના જેવી અને હૃદય હરણના સરખું છે,'૪
( ૩૯૦ ) અને ત્યાર પછી જે શબ્દો આવે છે તેનું શું ? આવી કે આના જેવી ધૃષ્ટતાથી, શું ગદ્યમાં કે શું પદ્યમાં, અનધિકારી પુરુષા શાસનકર્તાઓને ઉદ્દેશીને ખેલતા કલ્પવામાં આવે છે તે તમે શુ માનેા છે—એ સારું ખેલ્યું કહેવાય કે ખરાબ ખસ્યું કહેવાય ?
ખરાબ મેલ્યું કહેવાય.
કદાચ ને એનાથી ઘેાડા વિનાદ થાય, પણ સંયમ પાળવામાં એ મદદરૂપ થતું નથી. અને તેથી આપણા યુવાન માણસને એથી હાનિ થવા સંભવ છે—આમાં તમે મારી સાથે સંમત થશે ખરું?
6
હા.
અને પછી વળી સૌથી વિવેક પુરુષની આગળ એમ કહેવરાવવું કે એના અભિપ્રાય પ્રમાણે—
૨, Od : 4-431;
૧, Il : 4-412;
૪. Ib : 1-225;
3,
Ib: 3--8;