________________
પરિચ્છેદ ૩
અને જે માણસમાં સંવાદનું સત્ત્વ+ છે, તે સુન્દરતમ વસ્તુને સૌથી વધારે ચાહશે; પરંતુ જેને આત્મા
વિસંવાદી છે તે એને
નહિ ચાહે ?
૧૪૮
;
તેણે જવાબ આપ્યાઃ એ ઊણપ જો આત્માની જ હોય, તે એ ખરું છે. પરંતુ ખીજામાં જો માત્ર કઈ શારીરિક તેા તેને ( ૬ ) એ ધીરજથી નિભાવી લેશે, અને એને ચાહશે.
ખાડ જ હોય, એ ખાડ છતાં
મેં કહ્યું: હું જોઉં છું કે તમને આ જાતના અનુભવેા થયા અથવા થાય છે, અને હું સંમત થાઉં છું. પરંતુ મને એક બીજો પ્રશ્ન પૂછવા દેઃ સુખના અતિરેકને સ ંયમ સાથે કઈ સંબંધ છે ખરો ? તેણે જવાબ આપ્યાઃ એ કેમ હાઈ શકે? દુઃખને લીધે માણસ પેાતાની શક્તિઓના જેમ ઉપયાગ કરી શકતે! નથી, તેમ જ સુખને લીધે પણ એ કદી કરી શકતા નથી.
અથવા સામાન્ય રીતે સદ્ગુણની સાથે (સુખતે) કંઈ સંબંધ છે ખરો ?
(૪૦૩) કશા જ નહિ.
અસંયમ અને ઉદ્ધતાઈની સાથે કઈ સંબંધ ખરો કે નહિ ? હા, ઘણા જ.
અને વિષયાસક્તિ કરતાં કાઈ ખીજું વધારે મોટું કે ઉગ્રતર સુખ છે ખરું ?
ના, એનાથી વધારે ઉન્મત્ત ખીજું કાઈ સુખ નથી.
+ અહિ ‘ E i d o s' શબ્દ નથી, પણ Spirit શબ્દ છે, * પરંતુ સરખાવા ૪૭–૪,
× દલીલ એવી છે કે—સવાદ એટલે સ`ગીત એટલે સંચમ એટલે સદ્ગુણુ. અને સૌંચમને અને સુખ (Pleasure)ને કશે। સંબંધ નથી તેથી સદ્ગુણને સુખ (શારીરિક સુખ) સાથે કશો સંબંધ નથી. અહીં વિષયાસક્તિ અને ખરા પ્રેમ એ વચ્ચે ભેદ પાડયો છે.