________________
૪૦૩
૧૪૯
જ્યારે ખરો પ્રેમ એટલે તે સૌ અને નિયમ પ્રત્યેના પ્રેમ
—સંયમી અને સવાદી પ્રેમ ?
તેણે કહ્યું: તદ્દન ખરું.
ત્યારે અસંયમ કે ઉન્માદને ખરા પ્રેમની પાસે આવવા દેવાં ન જોઈએ ?
અવશ્ય
નહિ.
ન
(૬) ત્યારે ઉચ્છ્વ ખલ ( શારીરિક ) સુખને પ્રિયજનની* નંજીક આવવા દેવું ન જોઈએ; જો હાય, તેા એ બેમાંથી એકે તેમાં કશે ભાગ ન ભજવી શકે ? નહિ જ, સૉક્રેટિસ, એમણે કદી એની ઝ ંખના કરવી ન જોઈ એ. ત્યારે હું ધારું છું કે આપણે જે નગરની સ્થાપના કરીએ છીએ તેમાં તમે એવી મતલખને કાયદા કરશે! કે એક પિતા પોતાના પુત્રની સાથે જે પ્રકારના સબંધ રાખે એનાથી કાઈ ભિન્ન પ્રકારના પરિચય (કાઈ) મિત્રે પેાતાના પ્રિયજનની સાથે રાખવા ન જોઇ એ, અને તે પણ એક શ્રેષ્ઠ આશયને માટે+ તથા ( એવા સ ંબંધ બાંધતાં ) પહેલાં એણે સામેના પક્ષની સંમતિ મેળવવી જોઈએ; અને આ નિયમ એના તમામ સંબંધાને સીમાબહૂ કરવા (૪) ધડવામાં આવ્યેા છે, અને એ (હદ)થી વધારે દૂર એણે કદી જવાનું નથી, અથવા જો એ એને ઉલ્લંધી જાય, તે! તેણે અસભ્યતા અને કુરુચિના અપરાધ કર્યાં ગણાશે.
કદી પ્રેમી કે એના એમને પ્રેમ શુદ્ધ
તેણે કહ્યું: હું તદ્દન સ ંમત થાઉં છું.
માનસિક કેળવણીની ( સંગીતની ) આટલી ચર્ચાથી એ વિષયની સુંદર સમાપ્તિ થઈ જાય છે; કારણ સૌના પ્રેમ એ જો સંગીતનું પ્રયેાજન ન હોય, તેા બીજું શું હેઈ શકે?
તેણે કહ્યું: હું કબૂલ કરુ છું,
* Lover and his beloved
+ બ્રુએ પ્લેટાના ‘ફિસ ’ નામના સંવાદ