________________
૧૨૯
અને પછી જો તે હેમખેમ ઘેર જવા માગતા હાય, તેા એને પેાતાને વધારે ન ઉશ્કેરતાં, તેણે ( ત્યાંથી ) ચાલતી પકડવી જોઈએ એમ તેણે કહ્યું, અને ( આ ઉપરથી ) વૃદ્ધ માણસ ખીતા ખીતા ખેાલ્યા વગર ચાયા ગયા, અને ( ૩૯૪ ) છાવણી બહાર પહોંચ્યા એટલે— એપેાલાનાં મદિરા બાંધીને કે યજ્ઞમાં અલિ અર્પીને, એને પ્રસન્ન કરે એવાં જે કાઈ કાય પાતે આજ લગી આખા જન્મારા કર્યાં હતાં એની યાદ આપતા તથા પોતાનાં સુકૃત્યોના ખલા મળે અને દેવાનાં ખાણથી ઘાયલ થઈ એખિયન લેાકેાને પેાતાનાં આંસુનું પ્રાયશ્રિત કરવું પડે એવી પ્રાર્થીના કરતા કરતા, એપેલેને એનાં અનેક નામ દઈ એ સખેધવા અને પ્રાર્થવા લાગ્યા,’—અને એ પ્રમાણે આગળ ચાલશે. આ (વ) રીતે એ આખું એક સાદા વર્ણનરૂપ બની જાય છે.
તેણે કહ્યું : હું સમજ્યા.
અથવા વચ્ચેના વિભાગ છેડી દેવામાં આવે અને માત્ર સંવાદ જ બાકી રહે—એવી એનાથી ઉલટી પદ્ધતિ પણ તમે કલ્પી શકશે.
તેણે કહ્યું : એ પણ હું સમજ્યેા. ઉદાહરણ તરીકે, કરુણરસપ્રધાન નાટકમાં છે તેમ, એવું તમારું કહેવું છે ખરું ને ?
૩૯૩
હું કહું છું એના સંપૂર્ણ ખ્યાલ તમને આવી ગયા છે; અને હું ભૂલતા ન હેાઉં તે, જે તમે પહેલાં સમજી નહાતા () શકતા એ હવે તમને તદ્દન સ્પષ્ટ થઈ ગયું છે, કે કવિતા અને કથા, કાઈ કાઈ પ્રસંગે તદ્દન અનુકરણાત્મક હોય છે—કરુણરસપ્રધાન અને હાસ્યરસપ્રધાન નાટકા આનાં ઉદાહરણા પૂરાં પાડે છે; તેમજ જેમાં કવિ પાતે જ એક વક્તા હોય તેવી એનાથી ઊલટી શૈલી પણ હાય છે—બધાંએ સાથે ગાવાનાં જોડકણાં + આનું સારામાં સારુ ઉદાહરણ છે; અને મહાકાવ્યમાં તથા કાવ્યના ખીજા કેટલાય પ્રકારામાં આ બન્નેનું મિશ્રણ ડાય છે. ( હું જે કંઈ ખાયે જાઉં છું તે સમજવામાં) તમે પાછળ તેા પડી જતા નથી ને ?
+ Dithyrambs