________________
૧૯
૧૪૨
આવી જાય એવું સંગીત પણ હાર્માંનીઅમનું માત્ર અનુકરણ જ
છે ને?
એને દાખલ નહિ જ કરીએ એ સ્પષ્ટ છે.
ત્યારે નગરમાં ઉપયોગ કરવા માત્ર ( સાદાં ) લાયર અને હા રહ્યાં અને નગર બહાર ભરવાડ પાસે ભલે પાવા રહ્યો. દલીલમાંથી તે અચૂક આવું જ અનુમાન બાંધવું (૪) મેં કહ્યું : માર્સિયસ અને એનાં વાજી ંત્રા કરતાં એપેાલે અને એનાં વાજીંત્રાને પસંદ કરવામાં આવે, તેા તેમાં કશી નવાઈ નથી. તેણે જવાબ આપ્યો : જરા પણ નહિ.
પડે.
અને તે ઇજીપ્તના કૂતરાના સમ ખાઈ ને કહું છું કે જે રાજ્યને ઘેાડી જ વાર પહેલાં આપણે વિલાસી કહ્યું હતું એને અજાણમાં જ આપણે શુદ્ધ કરી રહ્યા છીએ.
So
તેણે જવાબ આપ્યો : વિવેક વાપરીને આપણે એમ કર્યુ છે. મેં કહ્યું: ત્યારે હવે તે આપણે પૂરેપૂરી શુદ્ધિ કરીશું. (સ્વરસંવાદ કે ) તાનેા પછી ખીજે નંબરે સ્વાભાવિક રીતે તાલ આવશે અને તેને પણ એ જ નિયમેા લાગુ પાડવા જોઈએ, કારણ પ્રત્યેક જાતના છંદની અથવા ( એક જ ) છંદની જટિલ પદ્ધતિઓની આપણે શેાધ કરવાની નથી, પરંતુ કયા તાલેામાં (૪૦૦) વીર અને સંવાદી જીવન વ્યક્ત થાય છે એ આપણે શોધી કાઢવું જોઈએ; અને જ્યારે એ આપણને મળી આવશે ત્યારે શબ્દોના જેવા જ સત્ત્વવાળા ચરણુ અને રાગ, નહિ કે ચરણ અને રાગને અનુરૂપ શબ્દોને આપણે યાજીશું. આવા તાલા કયા છે એ કહેવું તે આપણી ફરજ થઈ પડશે—તમે મને તાને તેા શીખવાડી દીધાં છે તેવી જ રીતે તમારે મને આ વિશે પણ ઉપદેશ આપવા પડશે.
તેણે જવાબ આપ્યો : પણ ખરે જ હું તમને નહિ કહી શકું. મને માત્ર એટલી જ ખબર છે કે જેવી રીતે સંગીતમાં ચાર સૂરા ૧, એટલે કે અસપ્તકના ચાર સૂર