________________
૧૪૦
પરિચ્છેદ ૩
દબાણ ન હોય અને પ્રાર્થનાથી ઈશ્વરને અથવા ઠપકાથી તથા ઉપદેશથી મનુષ્યને તે વીનવવા માગતો હોય; અથવા તો એથી ઉલટું, જ્યારે ઠપકે વિનંતી કે વીનવણીને નમતું આપવા પોતે ખુશી છે એમ વ્યક્ત કરવા માગતો હોય, તથા જ્યારે દૂરદર્શ આચરણ દ્વારા એણે પિતાનું પ્રયજન સાધ્યું હોય ત્યારે પિતાના વિજયથી ફૂલાઈ ન જતાં બનાવ (જાણે આપોઆપ બન્યો હોય તે રીતે તે)ને અનુમતિ આપતું અને પરિસ્થિતિ અનુસાર સંયમથી અને વિવેકથી વર્તતો એને આલેખી શકે એવા, વળી સ્વતંત્ર રીતે કાર્ય કરવાના પ્રસંગે તથા શાંતિના સમયમાં એ ઉપયોગ (૪) કરી શકે તેવા બીજા તાનની પણ મારે જરૂર છે. આ બે તાનોને રહેવા દેવા હું તમને કહું છું; વિપત્તિનું તાન અને સ્વાતંત્ર્યનું તાન; નિભંગીનું તાન, અને ભાગ્યવાનનું તાન, શૌર્યનું તાન અને સંયમનું તાન–આટલાને હું કહું છું કે રહેવા દેજે.
તેણે જવાબ આપ્યો અને ડોરિયન તથા ફીજીઅન તાને વિશે હું જે હમણું બેલતો હતો, તે આ જ. ' કહ્યું ત્યારે જે આને અને માત્ર આને જ આપણાં ગીત અને રાગમાં ઉપયોગ થવા દેવાનું હોય, તે સ્વરોનું બાહુલ્ય કે બધાં સપ્તકની સ્વરપદ્ધતિની આપણને જરૂર નહિ પડે.
હું ધારું છું નહિ પડે.
ત્યારે ઘણું સારવાળાં, વિચિત્ર રીતે મેળવવાં પડે એવાં વાદિના બનાવનારાઓને અથવા ત્રિકેણીયાં જટિલ સ્વરપદ્ધતિવાળાં લાયરના કારીગરોને આપણે (૨) પિવીશું નહિ.
જરૂર નહિ.
પણું હાર્મોનિયમ બનાવનારા અને હાર્મોનિયમ વગાડનારાને તમે શું કહેશે ? જ્યારે વિચાર કરતાં એમ માલુમ પડે છે કે સ્વર સંવાદના) આ મિશ્ર ઉપગ પૂરતું હાર્મોનિયમ, તમામ તારવાળાં વાદિને (એક તરફ) ભેગાં મૂક્યાં હોય એના કરતાં વધારે ખરાબ છે, તે શું તમે એને આપણું રાજ્યમાં દાખલ કરશે; બધા સપ્તકે