________________
૩૯૪
૧૧૧
જરૂર.
અને અનુકરણ વિષે પણ આ આટલું જ ખરુ છે; એક માસ કાઈ એક જ બાબતનું જેટલી સારી રીતે અનુકરણ કરી શકે એટલી સારી રીતે વધારે વિગતાનું અનુકરણ એ નહિ કરી શકે?
ન જ કરી શકે.
ત્યારે એકને એક જ માણસ અનુકરણુ-કાર થાય અને (૩૫) ખીજા ઘણાં પાત્રોનું અનુકરણ પણ કરે તેા તેની સાથે સાથે તે પેાતાના) જીવનમાં ભાગ્યે જ ગાંભીર્યાંથી ભરેલા પાઠ ભજવી શકશે; કારણ જ્યારે અનુકરણના બે પ્રકારો લગભગ સરખા હોય છે, ત્યારે પણ એના એ માણસા ખનેમાં વિજયી થઈ શકતા નથી, ઉદાહરણુ તરીકે કરુણરસ અને હાસ્યરસ પ્રધાન નાટકાના લેખકા તમે હમણાં એને શું અનુકરણે કહ્યાં નહાતાં?
હા મે કહ્યું હતું; અને તે તે તે માણસેા બંનેમાં સળ ન થઈ શકે એમ માનવામાં તમે ખરા છે.
નહિ તા તા તે એકદમ નટા અને ગાયકા પણ થઈ જાય ! ખરું : (જે કાઈ પણ ન જ થઈ શકે. )
(s) તેમજ કરુણ રસના અને હાસ્ય રસના પાઠા ભજવનારા ટા પણ એના એ નથી હાતા; જો કે આ બધી વસ્તુ માત્ર અનુકરણના જ પ્રકારે છે.
તે છે જ.
અને ડેઇમેન્ટસ, મનુષ્યસ્વભાવની શક્તિ એટલી ટૂંકી છે કે, તે અનુકરણા કરવામાં ભલે સફળ થાય પરંતુ અનુકરણા—જે કાર્યોની નો છે તે કાર્યં સાધવા એ જેટલે અશક્ત છે તેટલે જ ઘણી વસ્તુઓનું સારી રીતે અનુકરણ કરવા (પણ) એ અશક્ત હેાય એમ લાગે છે.
તેણે જવાબ આપ્યા : તદ્દન ખરું.
* અનુકરણ કરવામાં તેમજ બંને પ્રકારનાં નાટકો લખવામાં.
――――