________________
BH
૧૩૫
તેણે જવાબ આપ્યા: હું એવી જ અપેક્ષા રાખતા હતા. ત્યારે હામરમાંથી વર્ણન કરવાની શૈલીનાં જે ઉદાહરણા આપણે આપ્યાં છે તેને એ સ્વીકાર કરશે એટલે કે એની શૈલી અનુકરણાત્મક તથા વર્ણનાત્મક રહે શે, પરંતુ પહેલા પ્રકારના બહુ જ થાડા ઉપયાગક કરવામાં આવશે અને ખીજાને વધારે પ્રમાણમાં. તમે સંમત થાઓ છે ને ? તેણે કહ્યું: જરૂર, એવા વકતાએ તે જ આદર્શો અવશ્ય ( ૩૯૭) ગ્રહણ કરવા જોઈ એ.
પરંતુ બીજા પ્રકારના માણસો પણ હોય છે, જેઓ ગમે તેનું વન કરે છે; અને તેમનામાં દુષ્ટતા જેટલી વધારે, તેટલી નીતિ પ્રત્યેની અવગણના પણ વધારે; એક પણ ખાબતને (એનું વર્ણન ન થઈ શકે) એટલી ખરાબ એ નહિ ગણે; અને માત્ર વિનેાદની ખાતર નહિ, પણ ખ રે ખ ૨ તદ્દન ગ ંભીર થઈ ને અને મેટા પ્રેક્ષકવર્ગની સમક્ષ ગમે તે બાબતનું અનુકરણ કરવા એ તૈયાર થઈ જશે. હું હમણાં જ કહેતા હતા તેમ,—ગનાના ગડગડાટ, કરા પડે તથા પવન ફૂંકાય તેને સૂસવાટ, પૈડાં કે ગરગડીઓને ચૂંચૂ થતા અવાજ અને વાંસળી, સરણાઈ, તૂરી અને ખીજી જાતનાં વાશ્ત્રિોના તરેહ તરેહના અવાજો કાઢવા એ પ્રયત્ન કરશે; તે કુતરાની જેમ ભસરો, ઘેટાની જેમ એએ કરશે, કુકડાની જેમ ટુકડે-ફૂક કરશે; એની સમસ્ત કલામાં અવાજ અને હાવભાવનું (વ ) અનુકરણ હશે, અને ( પ્રમાણમાં ) કથા તા અત્યંત અલ્પ હશે,
તેણે કહ્યું: એની ખેાલવાની ઢબ ( પણું ) એવી જ હશે. ત્યારે શૈલિના આ બે પ્રકારા થયા ખરું ને ?
હા.
અને તેમાંની એક સરલ છે અને એમાં ફેરફારા બહુ જ ઓછા આવે છે એમ કહેવામાં તમે મારી સાથે સંમત થા; અને શૈલિની સરલતાની દૃષ્ટિએ ( સ્વર ) સંવાદ અને તાલને પણ જો પસંદ કરવામાં આવે, તેા પરિણામ એ આવશે કે વક્તા જો ભૂલ કર્યા વગર આલ્બે