________________
૧૨૭
કરવા અંગેમેમ્નાનને વિનંતી કરી, અને અગેમેસ્નાન તેના તરફ આવેગમાં ઊડયો; જેથી પ્રાઇસિસે પોતાના ઇષ્ટ હેતુમાં નિષ્ફળ જવાથી એખિયન લેાકેા પર ઈશ્વરના કાપ ઉતરે એવી પ્રાર્થના કરી. હવે નીચેની પંક્તિએ સુધી.—
6
અને બધા ગ્રીક લેાકેાની, અને તેમાંયે ખાસ કરીને લેાકાના આગેવાના, એટ્રિયસના બે પુત્રાની તેણે પ્રાર્થના કરી,'—— આ બધામાં કવિ સ્વતઃ ખેલે છે; તે પાતે કાઈ બીજો છે એમ માનવાને એ અવકાશ આપતા નથી. પરંતુ ત્યાર પછી જે (પંક્તિઓ) આવે છે તેમાં કવિ પ્રાઈસિસનેા પાઠ ભજવે છે, અને પછી વક્તા હેામર નથી પરંતુ વૃદ્ધ પુરાહિત પે।તે છે એમ આપણામાં ઠસાવવાને પોતાથી શકય હાય એટલું (વ) તે કરી ચૂકે છે. અને ટ્રાયમાં અને થાકામાં જે જે બનાવા બન્યા તે વિશેની આખી આખ્યાયિકામાં અને આડેસ્સીના આખા કાવ્યમાં તેણે આ બન્ને પદ્ધતિના ઉપયાગ કર્યાં છે.
૩૯૩
હા.
અને વખા વખત કવિ પાતે જે ભાષણા કરે છે તે અને એ ( ભાષણા ) વચ્ચેના વિભાગા એમ બન્ને સળંગ વૃત્તાંત થઈ રહે છે? તદ્દન ખરું.
પરંતુ જ્યારે કાઈ ખીજા પાત્રના પાઠ (૪) કવિ ખેલતા હાય, ત્યારે શું આપણે એમ ન કહી શકીએ કે, તમને એ જણાવે છે તે પ્રમાણે, જે પુરુષ ખેલવાના હાય એના સ્વભાવના જેવી કવિ પેાતાની શૈલી કરી લે છે?
જરૂર.
અને શું અવાજ દ્વારા કે શું હાવભાવ દ્વારા, ખીજાની સાથેનું પેાતાનું જે સદશીકરણ—એ, જે પાત્રને એ પાઠ ભજવે છે તે વ્યક્તિનું અનુકરણ નથી ?
અલબત્ત.