________________
૧ર
પરિચછેદ ૩
તેણે પિતાની છાતી કુટી અને એ રીતે હૃદયને ઠપકો આપો મારા હદય, તું સહન કર, (કારણ) આથી ઘણું જ વધારે ખરાબ વસ્તુઓ તે સહન કરી છે.” તેણે કહ્યું ઃ જરૂર.
વળી બીજી વાત, આપણે તેમને બક્ષિસોનો અંગીકાર કરનારા કે પૈસાના પ્રેમી થવા દેવાના નથી.
() બિલકુલ નહિ. તેમજ--
દેવનું અને આદરોગ્ય રાજાનું મન મનાવતી બક્ષિસો – નાં આપણે તેમની પાસે ગીત ગાવાનાં નથી. તેમજ એકિલીઝના શિક્ષક ફિનિકસે જ્યારે એને એમ કહ્યું કે ગ્રીક લેકે પાસેથી બક્ષિસે લઈને તેણે એમને મદદ કરવી જોઈએ પણ બક્ષિસ વગર તે તેણે પિતાને કેધ શમાવો ન જોઈએ, ત્યારે આપણે એમ નહિ ગણીએ કે તેણે પોતાના શિષ્યને સારી સલાહ આપી, તેમ તેને અનુમોદન પણ નહિ આપીએ. તથા અગેમેગ્નેનની બક્ષિસે લે એવો પૈસાને પ્રેમી એપ્રિલીઝ પિતે હતો, અથવા જ્યારે એને રકમ મળી ત્યાર પછી જ એણે હેકટરના શબને પાછું સેપ્યું તથા રકમ વગર પાછું સોંપવા એ ખુશી નહોતો એમ પણ નહિ માનીએ અથવા કબૂલ નહિ કરીએ.
(૩૯૧) તેણે કહ્યુંઃ અનુમતિ આપી શકાય એવા આ ભાવ નથી એ નિઃશંક છે.
હોમર માટે મને માન છે તેથી મને કહેતાં સંકોચ થાય છે કે એકિલીઝ પર આવી લાગણીઓનો આરોપ કરવામાં,
૧. Ib 2017 ૨. હિસિયડની પંક્તિ તરીકે સ્યુડસે ઉપાયેગ કર્યો છે. ૩. ll: 9-515. ૪, સરખાવો પરિચછેદ ૧૦, કલમ ૫૯૫ ૨-. * જુઓ પરિ: ૪, ૪૪૧-વ.