________________
ર
૧૦.
તદ્દન ખરું.
"
માત્ર દેવા જ નહિ, પણ મનુષ્યા પણ ખરેખરા અસત્ય ’ને ધિક્કારે છે.
હા,
જ્યારે વાચાનું અસત્ય અમુક પ્રસંગે ઉપયાગી થઈ પડે છે, અને તિરસ્કારને પાત્ર હાતું નથી; ઉદાહરણ તરીકે દુશ્મન સાથેના વ્યવહારમાં—અથવા વળી જેને આપણે મિત્રો ગણાતા હાઈ એ એ જ્યારે મેાહ કે ઉન્માદના આવેગમાં કંઇક નુકસાન કરી બેસવાના હોય, ત્યારે એ ઉપયોગી થાય છે અને એક પ્રકારના ઔષધ કે પ્રતિકારરૂપ નીવડે છે; આપણે ( ૩ ) હમણાં જ જે વિશે ખેાલતા હતા, એ પૌરાણિક કથાઓમાં પશુ—પ્રાચીન કાળમાં ખરેખર શું હતું તેની આપણને ખબર નથી તેથી—અસત્યને બની શકે તેટલું સત્ય(નું સ્વરૂપ ) આપીને આપણે તેને ઉપયાગ કરીએ છીએ.
તેણે કહ્યું: સાવ સાચું.
પરંતુ આમાંનું કાઇ પણ કારણ ઈશ્વરને લાગુ પડી શકે ખરું? પ્રાચીન કાળનું એને જ્ઞાન નથી અને: તેથી એ વિશે એને કલ્પના કરવી પડે છે એવું અનુમાન શું આપણે કરી શકીએ?
તેણે કહ્યું: એ તેા હાસ્યાસ્પદ કહેવાય.
ત્યારે ઈશ્વર વિશેના આપણા ખ્યાલમાં જીરૃા કવિને કશું સ્થાન નથી.
મારે કહેવુ જોઇએ કે નથી.
અથવા પેાતાના દુશ્મનની બીકને લધે એ કદાચ અસત્ય ખેલે ખરા ?
શાબ્દિક જુઠ્ઠાણાં પણ જો આત્મામાં ઊડે પેસી જાય તે ખરેખરાં અસત્ય જેટલાં જ હાનિકારક થાય. જુએ ‘ પીડો' ૧૧૫. For false words are not only evil in themselves but they inject the soul: with evil. સરખાવા નીચે પરિઃ ૩; ૩૮૯ ૬, ૪૧૪-૪, પરિઃ ૫ : ૪૫૯ ૦-૪