________________
૧૧૬
પરિછેદ ૩ હા, એવી આપત્તિથી બીજાં માણસ કરતાં તેને અત્યંત ઓછો ખેદ થશે.
ત્યારે સુવિખ્યાત પુરુષના વિલાપોને વર્જવામાં—અને પિતાના દેશના રક્ષણકર્તા બનાવવા માટે આપણે જેમને શિક્ષણ આપીએ છીએ એ આવી રીતે શેક કરવાનું તિરસ્કારે, એ અર્થે વિલાપ કરવાનું (૩૮૮) સ્ત્રીઓને (અથવા જે સ્ત્રીઓ કઈ પણ દષ્ટિએ ઉપયોગી નીવડે તેવી હોય તેવી સ્ત્રીઓને પણ નહિ) અને હલકી જાતના લેકીને સેંપી દેવામાં આપણે સુમાગે છીએ.
એ તદ્દન ખરું છે.
ત્યારે હોમર અને બીજા કવિઓને ફરી એક વાર આપણે વિનંતી કરીશું કે એકીલીઝ, જે દેવીને પુત્ર છે એને–પહેલાં પડખાભેર પડેલે, પછી ચત્તો, અને પછી ઊંધે; વળી ચમકીને (વ) ઊભું થતું અને વેરાન સમુદ્રના કાંઠે કાંઠે ઉન્માદમાં વહાણ હંકારતો; કોઈ વાર પોતાના બંને હાથમાં કાળી મેશ રાખ લઈ માથા પર ઉડાડતો અને હેમરે વર્ણન કર્યું છે તેમ જુદી જુદી રીતે રેતો અને કકળત–આ રીતે આલેખવાને નથી. તેમજ દેવના ગોત્રજ, પ્રીઆમને, પ્રાર્થના કરો અને કાલાવાલા કરતો તેણે ચીતરવા નથી.
ધૂળમાં આળોટતો, દરેક માણસને તેનું નામ દઈમેટેથી બૂમ મારત. ૩
આથી પણ વધારે ઈંતેજારીથી આપણે એને વિનંતી કરીશું કે - ગમે તેમ થાય તો પણ વિલાપ કરતા અને
() “હાય ! મારી દુર્દશા ! હાય! મારું કમનસીબ કે શુર
વીરમાં શુરવીરને મેં જન્મ આપે ”૪– આમ બેલાવરાવીને દેવોનો પરિચય આપવાનું નથી. પરંતુ જે હેમરને દેવોને પરિચય આપવો જ હોય, તે મહાનમાં મહાન દેવ પાસે
૧. I: 24-10; ૨. Ibid : 28-23; ૩. Ibid : 22-114;
૪. Ibid : 28-54,