________________
પરિચ્છેદ ૨
સમજાવે છે કે નવરાશના વખત ભરી કાઢે અને જીવતાં તથા મરેલાં પર સરખા ઉપકાર કરી શકે એવા યજ્ઞા અને વિનોદ્દેથી પાપનું પ્રાયશ્ચિત્ત અને નિવારણ થઈ શકે છે. આમાંના બીજા ઉપાયાને તે નિગૂઢ સંપ્રદાયા * કહે છે, અને (૩૬૫) (તેમના કહેવા અનુસાર ) નક યાતનામાંથી તે આપણને બચાવે છે, પરંતુ જો આપણે એની ઉપેક્ષા કરીએ તેા આપણું શું થશે એ કાઈથી કહી શકાય નહિ.
७२
એણે આગળ ચલાવ્યું: પ્રિય સાક્રેટિસ, અને હવે દેવા અને મનુષ્યા ધર્મ અને અધર્મ પ્રત્યે જે રીતે જુએ છે, તે તથા ધર્મ અને અધર્મ વિશે આમ ખેાલાતું જ્યારે જુવાનિયાએ સાંભળે, ત્યારે એમના મન પર કેવી અસર થવાનેા સંભવ છે? –(બધાના મન પર નહિ તેા પણ) તેમાંના જે ચંચળ છે, અને ઊડતા મધુકરની જેમ જે દરેક પુષ્પ ઉપર બેસતા હાય છે, અને પાતે જે કંઈ સાંભળે તેમાંથી—જેને જીવનમાંથી વધારેમાં વધારે લાભ ઉઠાવવા હાય, તેણે કેવા માણસ થવું અને કયે રસ્તે ચાલવું—એ વિશે જે (૬) અનુમાન બાંધવાને તત્પર જ હાય છે, (તેમના મન પર કેવી અસર થવાનેા સંભવ છે)? કદાચ પિન્ડારના શબ્દોમાં એ યુવક પેાતાની જાતને સમેાધીને કહેશે કે
“ ધર્માંને રસ્તે કે પછી છલના કુટિલ માગે, પણ શું હું એવા મિનારા પર ન ચડી શકું જે આખી જીંદગીભર એક દુર્ગાંરૂપ થઈ રહે ?” કારણુ લેકા એમ જ કહે છે કે જો હું ખરેખર ધર્મિષ્ઠ હાઉ અને વધારામાં ધર્મિષ્ઠ ગણાતા ન હેાઉં, તે (તેમાં) લાભ નથી જ પરંતુ ઉલટાં દુઃખ અને હાનિ અવશ્ય આવવાનાં. પણ અધર્મી છતાં જો ધર્મિષ્ઠ હોવાની હું પ્રતિષ્ઠા મેળવી શકું, તેા અવશ્ય સ્વર્ગીય જીવન મળે. આથી, લિસફેા (૪) સાબીત કરે છે તેમ, (બાહ્ય ) આભાસ (આંતરિક ) સત્ય ઉપર ચડી બેસે છે, અને સુખ પર પ્રભુત્વ ભોગવે છે, તેા (પછી) મારે આભાસને અર્થે જ જીવવું જોઈ એ. અને મારા Elusiau and other Mysteries (ઇશ્યૂશિયન અને બીજા રહસ્ય માગેર્યાં, )
•