________________
૧૧
અને તમે કઈ કથાઓ વિશે વાત કરો છે, એમ જો કાઈ પૂછે તા આપણે એને શા જવાબ આપીશું ?
૩૭૮
( ૩૯ ) મેં એને કહ્યું : તમે અને હું, અડે મેન્ટસ, અત્યારે કવિ નથી, પણ રાજ્યના સ્થાપા છીએ; હવે જે સામાન્ય નિયમેાને અનુસરીને કવિઓએ પોતાની વાર્તાઓ ઘડવી જોઈ એ, અને જે મર્યાદા તેમણે પાળવી જોઈએ એનું જ્ઞાન રાજ્યના સ્થાપકાને હોવુ જોઈ એ, પરંતુ વાર્તા જોડી કાઢવી એ કંઈ એમનું
કામ નથી
તેણે કહ્યું : બહુ જ સાચુ; પણ તમે જે ધ શાસ્ત્રમાં: માને છે એનાં સ્વરૂપા ( કે સિદ્ધાન્તા ) કયાં છે?
મેં જવાબ આપ્યા : કંઇક આવાં : મહાકાવ્ય, ઊઁમિ ગીત કે કરુણુરસપ્રધાન કાવ્યઆમાંના ભલે ગમે તે પ્રકાર હોય, પણ જેમાં આલેખન કરવામાં આવ્યું હોય તેમાં શ્વરનું જે ખરું સ્વરૂપ છે તેવું જ એનું ચિત્ર ારવાનું છે.+
ખરુ.
(૬) અને શું એ ખરેખર સારો નથી ? અને એને એવા જ શું દાવા ન જોઈ એ ?
જરૂર.
અને જે કંઈ સારું હાય છે તે હાનિકારક નથી.x ખરેખર, નહિ જ.
અને જે હાનિકારક નથી એ ઇબ્ન કરતું નથી.
અવશ્ય નહિ.
- ધર્મશાસ્ત્ર • Theology
* સ્વરૂપે! : Forms
+ મુદ્દો ૫-૨ ઈશ્વરનું સ્વરૂપ,
× સરખાવા ઉપર કલમ ૩૩૫-૩