________________
૧૦૨
અને જે ઇજા કરતું નથી એ કશું અનિષ્ટ કરતું નથી.
નહિ.
અને જે અનિષ્ટ કરતું નથી એ શું અનિષ્ટનું કારણ હાઈ શકે?
અશકય.
અને સારું લાભકારક છે ?
હા.
અને તેથી કક્ષ્ાણુનું કારણ છે, ખરું?
હા.
પરિચ્છેદ
ત્યારે આ પરથી એવું અનુમાન નીકળે છે કે જે સારું છે તે બધી વસ્તુઓનું નહિ પણ માત્ર સારાનું જ કારણ હાઈ શકે—ખરું ને?
(૪) અચૂક.
ત્યારે ઈશ્વર જો સારો છે તેા ધણા લેાકેા કહે છે તેમ બધી વસ્તુઓના કર્તા નથી, પરંતુ માત્ર થાડીએક વસ્તુઓને જ ઉત્પાદક છે, અને તે પણ જે ઘણીખરી વસ્તુ માણસાને ( સામાન્ય રીતે ) સૂઝી આવે છે એનેા નહિ. કારણ મનુષ્યજીવનમાં સારી પ્રુષ્ટ વસ્તુઓ બહુ ઘેાડી છે, અને અનિષ્ટા ધણાં છે, અને જે સારુ અથવા ઇષ્ટ છે એ એકલા ઈશ્વરને નામે ચડાવવાનું છે; જે અનિષ્ટ છે એનાં કારણેા એનામાં નહિ પણ બીજે કયાંક શેાધવાનાં છે.
તેણે કહ્યું : એ મને બહુ જ સાચું લાગે છે.
ત્યારે હામર અથવા બીજો કાઈ કવિ મૂખ થઈ ( ૩ ) નીચે પ્રમાણે ઉદ્ગારા કાઢવાના ગુદ્દો કરે, તેા આપણે એ સાંભળવું જોઈ એ નહિ : એ પીપ:
---
શ્રેય-સારું અથવા ઇષ્ટ માટે અગ્રેજીમાં એક જ શબ્દ છે : Good અને ગ્રીક ભાષાંમાં સારું, ઇષ્ટ અને સુંદર એ ત્રણે માટે એક જ શબ્દ છે, ‘Kalos’આથી God, પછી Idea of God અને Idea of the Beautiful ત્રણે પ્લેટાને મન તત્ત્વતઃ એક છે. જીએ