________________
93
પચ્છેદ ૨
ધર્મ અને અધર્મના ખરા સ્વરૂપને, મારા ધારવા પ્રમાણે, અત્યંત વિકૃત કરી નાંખે એવા આનાથી પણ વધારે સખત શબ્દો, તથા હું જે માત્ર ખેલ્યું જાઉં છું એવી ભાષા ટ્રૅસિમેકસ અને ખીજાએ ગંભીર થઈ તે વાપરે ખરા એટલું તેા હું ખાત્રીથી કહું છું; પર ંતુ મારે ખૂલ્લા (૬) દિલથી તમારી પાસે કબૂલ કરવું જોઈએ કે હું ઉકળીને એટલું છું, કારણ તમારી પાસેથી મારે સામા પક્ષ સાંભળવા છે; અને અધમ કરતાં ધર્માંની શ્રેષ્ઠતા તમે બતાવી આપે એટલું જ નહિ પરંતુ તે તેની એવી તે કઈ અસર છે જેને લીધે તેના સ્વામીને એક ઇષ્ટ થઈ પડે, અને ખીજો અનિષ્ટરૂપ થાય—એ પણ સાબીત કરવાનું હું તમને કહું છું. અને ગ્લાઉકાને તમને વિન ંતિ કરી એ મુજબ કૃપા કરી ધર્માંની પ્રતિષ્ઠાને લીધે જે વસ્તુઓ પ્રાપ્ત થાય છે, તેને એક બાજુ મૂકી વાત કરજો, કારણ દરેકમાં એની ખરી પ્રતિષ્ઠા બાદ કરીને ખાટી પ્રતિષ્ઠા નહિ ઉમેરો, ત્યાં સુધી તમે ધર્માંની નહિ પણ માત્ર એના બહારના દેખાવની પ્રશંસા કરા છે એમ અમે (૪) કહીશું, અને માનીશું કે અધમને અસ્પષ્ટ રાખવા તમે અમને ઉપદેશ આપે છે, જ્યારે તમે પોતે, પારકાના લાભ અને વધારે બળવાનનું હિત એ ધર્મ છે, તથા જો કે અધર્માં વધારે દુલને નુકસાન કરે છે, તેપણ માણસનાં પેાતાનાં લાભ અને હિત તેમાં રહેલાં છે. એમ માનવામાં થ્રેસિમેકસની સાથે તમે ખરેખર સંમત થાઓ છે.
--
હવે જ્યારે તમે એમ કબૂલ કર્યુ” છે કે દૃશૂશક્તિ, જ્ઞાન, આરેાગ્ય અથવા જે લૌકિક દષ્ટિએ જ નહિ, પણ ખરેખર સ્વભાવથી જ y છે એવી ( ૩ ) ખીચ્છ કાર્ય શ્રેષ્ઠ વસ્તુઓ, જેને એના પરિણામેાને લીધે ખરે જ ઇષ્ટ ગણવામાં આવે એના કરતાં વધારે અસ્વયં એની ( પેાતાની ) ખાતર ધૃતર ગણવામાં આવે છે—એવી ઇષ્ટ વસ્તુઓના શ્રેષ્ઠ વમાં તમે ધર્મને મૂકયા છે, તેા ધર્માંનાં વખાણુ કરતાં માત્ર એક જ મુદ્દાના વિચાર કરવાનું હું આપને કહીશઃ ધ
અને અધર્મના સ્વામીમાં તત્ત્વની દૃષ્ટિએ એ બન્ને જે ઇષ્ટ અને