________________
પરિચ્છેદ ર
વિશ્વાસ મૂકત નહિ. પરંતુ જેટલે અંશે મને તમારામાં બહુ ભારે વિશ્વાસ છે તેટલે અંશે મારે શું કહેવું એની મુશ્કેલી પણ વધારે ભારે થઈ પડે છે. કારણ અને બાજુથી હું સંકડામણમાં આવી પડ્યો છું; એક દૃષ્ટિએ હું આ કાર્ય કરવાને અશક્ત છું એમ મને લાગે છે, અને અધર્મના કરતાં ધર્મની શ્રેષ્ઠતા મેં સાખીત કરી છે એમ મેં માન્યું હતું, એ સાબીતીમાં પ્રેસિમેકસને મેં જવાબ આપ્યા એનાથી તમને સ ંતાષ થયા નથી તે પરથી મારી અશક્તિ મને સ્પષ્ટ દેખાઈ આવે છે, અને છતાં ( ખીજી દષ્ટિએ) મારામાં પ્રાણુ અને વાચા રહે ત્યાં સુધી આમાં મદદ કરવાને હું ના પાડી શકું એમ નથી; જ્યારે ધર્મનું ભૂંડું ખેાલાતું (૬) હાય અને એના રક્ષણાર્થે આપણે એક હાથ પણ ઊંચા ન કરીએ, તેા એ અસાધુતા ગણાય એવી મને ભીતિ છે, અને તેથી મારાથી અને તેવી મદદ હું આપું એ જ ઉત્તમ છે.
७८
ગ્વાઉકૉન અને ખીજાએ મને વિનંતી કરી કે ગમે તેમ થાય તા પણ પ્રશ્નને પડતા મૂકવાના નથી, પણ અન્વેષણ આગળ ચલાવવાનું છે. તેમને પહેલું ધર્મ અને અધર્મીના સ્વરૂપ વિશેનું અને બીજુ એના અન્યેાન્ય સાપેક્ષ લાભ વિશેનું સત્ય જાણવું હતું.× (આ વિશે) હું જે ખરેખર માનતા હતા તે મે એમને કહ્યું-જે આ પરીક્ષણ ગંભીર સ્વરૂપ લેશે, અને તેમાં અત્યંત તીવ્ર દૃષ્ટિની જરૂર પડશે. મેં કહ્યું કે આપણે કંઈ બહુ મોટા બુદ્ધિશાળી નથી (૩) એટલું તેા દેખાઈ આવે એમ છે, તેથી નીચે ઉદાહરણ આપું છું એવી પદ્ધતિ આપણે સ્વીકારીએ, તા વધારે સારું એમ હું માનું છું; ધારો કે દૂરની વસ્તુઓ જોઈ ન શકે એવી નબળી આંખાવાળા માણસને થાડા અંતરેથી ઝીણા અક્ષરે વાંચવાનું કેાઈ એ કહ્યું; અને બીજા કાઈ ને એમ સૂઝયું કે બીજી વધારે વિશાળ જગ્યામાં તે કદાચ મળી આવે, જ્યાં ( અક્ષરા ) એના એ જ હાય, અને વધારે મોટા અક્ષરા એ પહેલાં વાંચે, અને પછી વધારે ઝીણા ( અક્ષરા ) વાંચવા શરૂ કરે—તે આવું સારું સદ્ભાગ્ય અત્યંત
× પ્રસ્તુત પુસ્તકના આ બે મુખ્ય પ્રશ્નો છે.