________________
ate
૮૧
અને હવે આપણું નગર આ મેટી માગને કેવી રીતે પહેાંચી વળશે એ આપણે જોઈશું. આપણે ધારા કે—કાઈ : ! માણસ ખેડૂત છે, ખીન્ને કડિયા, વળી કાઈ ખીજો વણકર~~આમાં એક માચી કે કદાચ આપણી બીજી કાઈ જરૂરિયાતને પૂરી પાડનાર બીજા કાઈ ને આપણે ઉમેરીએ તે?
તદ્દન ખરું.
રાજ્યના એક લુખ્ખામાં લુખ્ખા ખ્યાલમાં પણ આપણે ચાર અથવા પાંચ માણસાના સમાવેશ કરવા પડશે.
એ સ્પષ્ટ છે. (૬)
અને તે કેવી રીતે ( પેાતાના કામમાં ) પ્રવૃત્ત થશે? શું દરેક પેાતાની મજૂરીનું પરિણામ એક મજિયારા જથ્થામાં રાખશે ?ઉદાહરણા, પેલા ખેડૂત શું પાતાને જરૂર હોય એના કરતાં ચાર ગણા વખત લઈ, પેાતાને તેમ જ ખીજાએને અન્ન પૂરું પાડવા મજૂરી કરશે; કે પછી ખીજાઓની સાથે કઈ લેવાદેવા ન રાખાને અને એમને માટે ( અન્ન ) ઉત્પન્ન કરવાની મહેનત ન વહારી લઈ ને, માત્ર ( પેાતાની એકલાની જરૂરિયાત પૂરતું) ચોથા ભાગના વખતમાં ચોથા ભાગનું અન્ન ઉત્પન્ન કરી લેશે, અને ખીજાઓની (૩૯૦) સાથે કશી ભાગીદારીમાં ઉતરતાં માત્ર પેાતાની જરૂરિયાત પેતે જ પૂરી પાડવા માટે, બાકી વધેલા પાણા ભાગના વખતમાં એ ધર બાંધવાનું કે ડગલા કે જોડાની જોડ સીવવાનું' કામ કરશે ?
અડેમેન્ટસને લાગ્યું કે તેણે બધું નહિ પણ માત્ર અન્ન ઉત્પન્ન. કરવાના આશય રાખવા જોઇ એ.
મેં જવાબ આપ્યા: ધણુંખરું એ પહિત વધારે સારી નીવડે; અને હું તમને આમ ખેલતાં સાંભળું છું ત્યારે મને યાદ આવે છે, કે આપણે બધા એકસરખા નથીઃ (પરંતુ) ભિન્ન ધંધાને (વ) વધારે મધ મેસે એ પ્રકારની સ્વભાવની ભિન્નતા આપણામાં રહેલી છે.
૬