________________
પરિચ્છેદ ૨
રાજ્યનું વર્ણન કર્યું છે એનું બંધારણ નીરગી અને સેજનું (સાચ્ચે) છે. પરંતુ વરદાહથી પીડાતું રાજ્ય જે તમારે જેવું હોય, તે મારે વાંધો નથી. કારણ મને વહેમ આવે છે કે ઘણાને વધારે સાદા પ્રકારના (૩૩) જીવનથી સંતોષ નહિ વળે. એમને તો પલંગ, ટેબલ અને બીજાં રાચરચીલાં ઉમેરવાં ગમશે; વધારામાં મિષ્ટ ભોજન, અત્તર, સુગંધી ધૂપ, વારાંગના, ગળી રોટલી અને આ બધાં કંઈ એક જ જાતનાં નહિ, પણ દરેક ભિન્નભિન્ન જાતનાં જીવનની જે જરૂરિયાતો વિશે હું પહેલાં બેલત હત–જેવી કે ઘર, કપડાં, જોડા–એનું અતિક્રમણ કરીને આપણે આગળ જવું પડશે; ભરતગૂંથણની અને ચિત્રકારની કળાનું કામ આપણે ચાલુ કરવું પડશે, અને તેનું, હાથીદાંત અને દરેક જાતના પદાર્થો આપણે મેળવવા પડશે.
(૨) તેણે કહ્યું : ખરું.
ત્યારે આપણે આપણી સીમાઓ વિસ્તારવી પડશે; કારણ પહેલાંનું “નીરોગી રાજ્ય” હવે જરાય પૂરતું નથી. હવે તે કોઈ પણ (આવશ્યક) નૈસર્ગિક જરૂરિયાતને પૂરી ન પાડે એવા કેટલાયે ધંધાઓથી નગર ઉભરાઈ જશે અને આપણું નગરને સે જે ચડશે; જેમ કે શિકારીઓ અને નટોની આખી જાત–જે નટોમાંને એક મોટો વર્ગ આકાર અને રંગથી કાર્ય કરે છે; બીજા વળી સંગીતના ઉપાસક હશે- કવિઓ અને તેમનો સહચાર રાખનાર પરિજનેની પરંપરા–અર્થહીન જોડકણું જોડનારાઓ, નેટ, નર્ત છે અને ઈજારદારે તથા જુદી જુદી જાતની વસ્તુઓ–(આમાં) સ્ત્રીઓનાં કપડાં સુદ્ધાં () આવી જાય છે
–બનાવનારાઓ તથા આપણને વધારે નોકરેની જરૂર પડશે. શું ખાનગી શિક્ષકોને પણ ખપ નહિ પડે, અને ધવરાવવા માટે તથા બીજાં કામ માટે આયાઓ, માથાં ઓળવા અને શણગારવા બૈરાઓ અને હજામે, તેમજ કંદોઈએ અને રઈઆઓ–અને પહેલાં જેમની (આપણને) જરૂર નહોતી અને તેથી આપણું રાજ્યની પહેલી આવૃત્તિમાં જેમને કહ્યું સ્થાન નહોતું, પણ હવે જેમની જરૂર પડી છે