________________
૮૨
પરિચ્છેદ ર
તદ્દન ખરું.
અને મજૂર બહુ ધંધામાં રાકાયા હોય તો, કે (પછી ) એને માત્ર એક જ કામ કરવાનું હોય તેા, તમે ( એની પાસેથી ) વધારે સારું કામ લઇ શકો ?
એને એક જ કામ કરવાનું હોય તે.
વળા ચેાગ્ય વખતે કરવામાં ન આવે તેા કામ બગડે છે એ વિશે શંકા ન હેાઈ શકે ખરું ને? એમાં જરાય શંકા નહિ.
કારણુ કામ કરનારને ફુરસદ મળે ત્યાં સુધી કામ કઈ રાહ જોતું બેસી રહેતું નથી; પર ંતુ કામ કરનારને જે કંઈ કરવાનું ( ) છે તે એણે તરત કરવું જોઈએ, અને એ કામને એણે સૌથી વધારે અગત્યનું ગણવું જોઈ એ.
ગણવું જ જોઈ એ.
અને જો એમ હાય, તેા આપણે અનુમાન બાંધવું જોઈએ કે જ્યારે એક માણસ પેાતાને સ્વાભાવિક હોય તે જ કામ ચાગ્ય વખતે કરે, અને બીજા કામ છેાડી દે ત્યારે બધી વસ્તુઓ વધારે સારી જાતની, સહેલાઈથી અને વધારે પ્રમાણમાં ઉત્પન્ન થઈ શકે છે.
અચૂક
ત્યારે ચાર કરતાં વધારે પુરવાસીઓની આપણને જરૂર પડશે. કારણ જો કાઈ પણ કામ સારી રીતે કરતાં શીખવું હાય ( ૬ ) તા ખેડૂત પોતાનું હળ કે ત્રિકમ અથવા ખેતીનાં બીજા એજારા પાતે અનાવશે નહિ, તેમજ ડિયા પણ પેાતાનાં એજાર બનાવશે નહિ–અને એને તે ઘણાં બધાં જોઇશે; અને એ જ રીતે વણકર અને મેચીનું પણ સમજવું.
ખરું.
ત્યારે આપણું નાનું રાજ્ય કયારનું મેટું થવા માંડયું છે, તે તેમાં સુથાર અને લુહાર અને ખીજા ધણા કારીગરા ભાગીદાર થશે.