________________
પરિચ્છેદ ૧ આ બીજી બધી વસ્તુઓ વિશે આ ને આ ખરું છે તે દરેકનું અમુક પ્રોજન અને તેને વિશિષ્ટ ગુણત્કર્ષ હોય છે?
એમ જ.
વારુ, અને જે આખે એના વિશિષ્ટ ગુણોત્કર્ષમાં (ક) ઊણી હોય, અને ઊલટી કંઈ ખેડવાળી હોય, તો તે શું પિતાનું પ્રયોજન સાધી શકશે ?
તેણે કહ્યું જે આંખે આંધળી હોય અને દેખી ન શકે, તે પછી તે કેવી રીતે સાધી શકે ?
–જે દગૂશક્તિ તેને વિશિષ્ટ ગુણકર્ષ છે તે તેણે ગુમાવી હોય તો–એમ તમે કહેવા માગો છો; પણ હજી હું એ મુદ્દા પર આવ્યો નથી. જે વસ્તુઓ પોતપોતાનાં પ્રજને સાધે છે, તે પિતાના વિશિષ્ટ ગુણાકર્ષને લીધે સાધે છે કે નહિ, અને જે તેઓ તે સાધવામાં નિષ્ફળ જાય તે તેમની પિતાની ખોડને લીધે તેમ થાય છે કે નહિ?—એ જ માત્ર પૂછવાનું અને એ રીતે વધારે સામાન્ય પ્રશ્ન કરવાનું જ મને ગમે.
તેણે જવાબ આપેઃ જરૂર.
કાન વિશે પણ હું એ જ કહી શકું; તેના પિતાના વિશિષ્ટ ગુણત્કર્ષથી જે તેને વિરહિત કરવામાં આવે, તો તે પોતાનું પ્રયોજન સાધી શકે નહિ?
ખરું.
(૪) અને બીજી તમામ વસ્તુઓને આ ને આ સિદ્ધાન્ત લાગુ પડશે ખરે ને ?
હું સંમત છું.
વા; અને (આ રીતે) શું આત્માને પણ (એનું વિશિષ્ટ) પ્રયજન નથી, કે જે કઈ બીજું સાધી ન શકે? ઉદાહરણ તરીકે, પર્યવેક્ષણ કરવું, આદેશ આપ, વિચારણા કરવી કે એવું બીજું કઈ