________________
૩૬૧
૬૭
મારા નથી—જે અધમના પ્રશંસકેા છે એમના માંમાં એ શબ્દો મને મૂકવા છેઃ તે તમને કહેશે કે જે મિષ્ઠને અધર્મી ગણવામાં આવે છે તેને (જકડીને) બાંધવામાં આવશે તથા ફટકા મારવામાં આવશે, અને યંત્રથી એને પીડવામાં આવશે—એની આંખા ખાળી નાંખવામાં આવશે; અને છેવટ, દરેક પ્રકારનું અનિષ્ટ ભગવ્યા પછી એને ટાંગીને મારી નાંખવામાં આવશેઃ ત્યારે એ સમજશે કે એણે (૩૬૨) `િષ્ટ થવું ન જોઈએ પણ માત્ર (ધર્મિષ્ઠ) દેખાવું જ જોઈ એ. ઈસ્લાઈલસના શો ધર્મિષ્ઠ માણસને વિશે વપરાયા છે એ ખરી રીતે તે। . અધર્માંતે વિશે વપરાવા જોઈ એ.કારણ અધર્મી માણસ ( અમુક ) સત્ત્વની પાછળ દોડે છે—બહારના દેખાવની ખાતર એ જીવતા નથી—એ માત્ર દેખાવા જ નહિ પણ ખરેખર અધર્મી થવા માગે છેઃ—
(
એના મનની માટી ગાઢ—ગંભીર અને ફળદ્રુપ છે, ૬) જેમાંથી દૂરદર્શી મંત્રણા ઊગે છે ! '' -એક તા એ કે એ ધર્મિષ્ઠ મનાય છે, અને તેથી નગરમાં એનું રાજ્ય ચાલે છે; મરજીમાં આવે તેની સાથે એ લગ્ન કરી શકે છે, અને ફાવે તેનાં લગ્ન કરાવી શકે છે અને વળી પેાતાને ગમે તેવાની સાથે લેવડદેવડ તથા વેપાર કરી શકે છે; અને ( તે પણ ) હંમેશાં પેાતાને જ ફાયદો થાય એ રીતેકારણ અધ વિશે એને કશી આશંકા નથી; અને દરેક લડતમાં, શું જાહેરમાં કે શું ખાનગીમાં, એના પ્રતિપક્ષીઓને એ હરાવે છે, એમને હાનિ પહોંચાડી પે।તે ફાયદો કાઢી લે છે, અને એ શ્રીમત છે, તથા પેાતાના લાભમાંથી પેાતાના મિત્રાને લાભ કરી આપે છે, (૪) અને દુશ્મનાનું નુકસાન કરે છે; આ ઉપરાંત એ યજ્ઞયાગાદિ કરી શકે છે, અને દેવતાઓને ભભકામેર પુષ્કળ બલિ અર્પણ કરી શકે છે, અને મિષ્ઠ માણસના કરતાં કયાંય વધારે સારી પદ્ધતિ અનુસાર દેવતાઓનું કે બીજા ગમે તે માણસનું સન્માન કરી શકે છે, અને તેથી ખીજાઓના
૧. Seven against Thebes,— 574
..