________________
1
ય
(૩૫૩) પરંતુ દ્રાક્ષની ડાળીને તમે કિરપાણથી કે ટાંકણાંથી કે ખીજી ઘણી રીતે કાપી નાંખી શકા?
અલબત્ત.
૩૫૩
અને છતાં એ જ ઉદ્દેશથી ખનાવવામાં આવી છે એવી છેાડવા કાપવાની છરીથી તમે કાર્પે। એટલી સરસ રીતે તમે ખીજાથી નહિ
કાપી શકા, ખરું?
ખરુ.
(તેા) આપણે શું એમ ન કહી શકીએ કે છેડવા કાપવાની છરીનું આ પ્રયેાજન છે. ?
કહી શકીએ.
ત્યારે હવે, બીજી કાઈ વસ્તુથી જે સાધી ન શકાય, અથવા એટલી જ સારી રીતે જે સાધી ન શકાય તે તે વસ્તુનું પ્રયાજન છે કે નહિ, એમ જ્યારે હું તમને પ્રશ્ન પૂછું, ત્યારે મારે। અર્થ સમજતાં તમને કશી મુશ્કેલી નહિ પડે એમ હું માનું છું.
(૬) તેણે કહ્યું: હું તમારા અં સમજું છું અને સંમત થાઉં છું.
અને જેને અમુક પ્રયાજન માટે નિયેાજેલું છે તેના ગુણાક પણ હોઈ શકે? * આંખને એનું પ્રયાજન હેાય છે એમ મારે ક્રીથી પૂછવાની જરૂર છે ખરી ?
આંખને છે.
અને આંખને ગુણાત્ક હાઈ શકે—નહિ ?
હા.
અને કાનને પેાતાનું પ્રયાજન છે, અને તેના ગુણાત્ક પણ થાય ? ખરુ.
* પ્રયાજનને ઉદ્દેશીને જ ગુણાક નિશ્ચિત કરી શકાય. સરખાવે નીચે પરિ. ૧૦, ૩, ૬૦૧,