________________
૪
પરિચ્છેદ
દેખાતેા. આ પરથી રાજદરબારમાં ખબર લઈ ને જે લેાકાને માલવામાં આવતા તેમાં યુક્તિ કરી એ ચૂંટાયા; અને એ ત્યાં આવ્યા કે તરત જ તેણે રાણીને (૧) પ્રલેાભનથી આકર્ષી, અને એની મદદથી રાજા સામે કાવત્રુ કરી એને મારી નાંખ્યા અને રાજ્ય લીધું. હવે ધારો કે એવી એ જાદુઈ વીંટીઓ છે, અને તેમાંની એક ધર્મિષ્ઠ માણસ પહેરે છે અને બીજી અધર્મી પહેરે છે; (આવા સંજોગામાં ) કા માણસ પેાતે ધર્મને અડગ રીતે વળગી રહે એટલા દૃઢ સ્વભાવને હાય એમ કલ્પી શકાય નહિ. જો કાઈ કાઈ તે મારી શકે, અથવા પેાતાની મરજીમાં આવે તેને કેદખાનામાંથી છોડાવી શકે, ગમે તેના ધરમાં જઈ શકે અને મચ્છમાં આવે ત્યારે ગમે તેની સાથે સૂક્ષ્મ શકે, બજારમાંથી પેાતાને ગમે તે વસ્તુ સહીસલામત (૪) રીતે લઈ શકે, અને દરેક રીતે માણસા વચ્ચે રહી દેવ જેવા થઈ શકે, તે કામ પણ માણસ એવા નહિ હોય જે પેાતાને હાથ પડેલી પારકી ચીજ કદી છેડે. ત્યારે ધર્મિષ્ઠનાં કર્યાં અધર્મીનાં કર્યાં જેવાં જ થઈ રહેશે અને અને છેવટ એક જ સ્થાન પર આવીને ઊભા રહેશે. અને કા માણસ `િષ્ઠ છે એ પેાતાની મરજીથી, અથવા પેાતાને એક વ્યક્તિ તરીકે ધર્મ જરા પણ ઇષ્ટ છે એમ માને છે એ કારણે નહિ, પણ ન છૂટકે જ; X કારણ જ્યાં જ્યાં માણસ એમ માને કે એ સહીસલામત રીતે અધર્મી થઈ શકાશે ત્યાં ત્યાં એ (૩) અધર્મી થાય છે. કારણ પેાતાના અંતરમાં તે દરેક માણસ માને છે કે ધમ કરતાં અધમ વ્યક્તિને ઘણા જ વધારે લાભદાયક છે, અને મેં જે પૂર્વી પક્ષ ઊભે કર્યાં છે એ અનુસાર જે દલીલ કરે છે તે એમ કહેશે કે તેઓ ખરા છે. અદૃશ્ય થવાની આ શક્તિ કાઈને પણ મળે અને છતાં કદી કશું ખોટું કરે નહિ અને પારકી વસ્તુને અડે નહિ એમ જો તમે માની શકેા, તા તે માટા દુર્ભાગી મૂખ' છે એમ તેને જોનાર માણસો કહેરો,
× સરખાવેા. પ્લેટના 'લીઝ'' નામના સંવાદ. પુ. ૧, તથા પુ, ૫,
૬, ૭૩૦–૭૩૨.