________________
૩૪૬
ખરેખર માનતા હૈ। તે કહેા ચાલી શકીએ.
જેથી આપણે જરા આગળ
તેણે જવાબ આપ્યા : હા, એ ભેદ છે ખરા.
અને પ્રત્યેક કલા કાઈ માત્ર સામાન્ય નહિ પણ અમુક વિશિષ્ટ હિત સાધે છે—ઉદાહરણ તરીકે, આયુર્વેદ તંદુરસ્તી અપે` છે, નૌચલનવિદ્યા દરિયામાં સહીસલામતી અપે છે, વગેરે.
*
તેણે કહ્યું : હા.
(વ) અને પૈસા આપવાની કલાને વિશિષ્ટ ધમ પૈસા આપવાને છે; પરંતુ સુકાનીની તબિયત દરિયાઈ મુસાફરીથી સુધરે, છતાં આપણે જેમ સુકાનીની કળા અને આયુર્વેદની કળા વચ્ચે ગોટાળા કરતા નથી તેમ આ કળાને પણ આપણે બીજી કળાઓ સાથે ભેળી દેવી Àઈ એ નહિ. આપણે જો ભાષાને તમારા નિયત અમાં વાપરવી હાય તા નૌચલનવિદ્યા એ આયુર્વેદની કળા છે એમ કહેવાનું તમને મન નહિ થઈ આવે, કે થશે ?
જરૂર નહિ થાય.
અથવા માણસને જ્યારે પગાર મળે ત્યારે તેની તબિયત સારી રહે, તેથી તમે એમ નહિ કહા કે પૈસા મેળવવાની કળા એ આયુર્વેદ છે? એમ ન કહેવાય.
અથવા તે કાઈ તે સાજો કરતા હાય, ત્યારે માણસ પૈસા લે તેથી ક ંઈ તમે એમ નહિ કહા કે આયુર્વેદ પૈસા કઢાવવાની કળા છે? (૪) અવશ્ય નહિ.
મેં કહ્યું : અને આપણે કબૂલ કર્યુ છે કે દરેક કલાનું ‘હિત’ એ કલામાં જ ખાસ કરીને સીમાબહૂ થઈ રહેલું હોય છે?
હા.
× હિત એટલે કે Good : Interest શબ્દ અહી વાપર્યા નથી; પણ દલીલ લગભગ એ ને એ છે. પ્લેટામાં Good ના
અ
ઇષ્ટ ઉપરાંત શ્રેય પણ
થાય છે,