________________
૩૨૯
(૪) ‘અરે સાફાલિસ, વૃદ્ધાવસ્થા અને પ્રેમને કેવુંક અને છે— એ પ્રશ્નના વૃદ્ધ કવિ સાફાકિલસે આપેલા ઉત્તર મને સ્પષ્ટ યાદ છે. તેણે એવા જવાબ આપ્યા હતા : ધીરજ રાખા, તમે જેની વાત કરે છે એ અનુભવમાંથી સદ્ભાગ્યે હું બચી ગયા છું—જાણે કાઈ ઉન્મત્ત અને ઉગ્ર શેઠના પંજામાંથી હું બચી ગયેા હાઉં એમ મને લાગે છે. તેના શબ્દો ત્યાર પછી મને ઘણી વાર યાદ આવ્યા છે, અને એ માલ્યા ત્યારે તે જેટલા સાચા લાગ્યા હતા એટલા જ સાચા અત્યારે પણ તે મને લાગે છે. કારણ વૃદ્ઘાવસ્થામાં શાંતિ અને સ્વાતંત્ર્યની ઊંડી લાગણી રહેલી હાય છે; જ્યારે વિકારાના દોર નરમ પડે છે, ત્યારે, સાફાલિસે કહ્યું છે તેમ, (૪) માત્ર એક જ ઉન્મત્ત શેઠના નહિ, પણ ખીજા ધણાના પદ્મમાંની આપણે છૂટીએ છીએ. સાક્રેટિસ, ખરી હકીકત એ છે કે આ કલેશેા અને સગાંસંબંધીઓ વિશેની ફરિયાદો વૃદ્ધાવસ્થાને નહિ પણ માણસનું ચારિત્ર્ય અને વભાવને આભારી છે; કારણ જે સ્વભાવે શાંત અને સંતુષ્ટ છે તે વૃદ્ધાવસ્થાની પીડા ભાગ્યે જ અનુભવે છે, પણ જેએ આથી ઉલટા સ્વભાવના હાય છે તેમને તા વૃદ્ધાવસ્થા અને જુવાની અને એક સરખાં ભારરૂપ થઈ પડે છે.
હું વિસ્મયપૂર્વક સાંભળતા હતા, અને તે ખેલતા અટકી ન જાય, પણ કંઈ વધારે કહે એ ઇચ્છાએ મે કહ્યું: (૬) ખરું, સેફેલસ, પણ તમે એમને આમ કહેતા હશે! તે કઈ એ લેકાને ગળે નહીં ઉતરતું હાય એવા સ ંદેહ મને રહે છે. તેઓ તે એમ માનતા હશે કે તમે સ્વભાવે સંતુષ્ટ છે તેને લીધે નહિ, પણ તમે શ્રીમંત છે એ કારણે વૃદ્ધાવસ્થા તમને સહ્ય લાગે છે, અને લક્ષ્મીથી મેટું સાંત્વન મળી રહે છે એ તે પ્રસિદ્ધ વાત છે.
તેણે જવાબ આપ્યો : તમે ખરું કહા છે, તેમના મનમાં મારી વાત સતી નથી, અને તેઓ કહે છે એમાં પણ કોંકિ તથ્ય છે, પણ તેઓ કલ્પે છે એટલું નથી. સેરીયિન નાગરિક ઍમિસ્ટૉકિલસને