________________
પરિછેદ ૧ જંગલી પ્રાણીની જેમ તે અમારી સામે આવ્યું. તેના દેખાવથી અમે તો તદન ભયગ્રસ્ત થઈ ગયા!
તમામ શ્રોતાઓ તરફ એ ગર્જના કરતો બેઃ અરે (વા) સેક્રેટિસ, તમારામાં કેવી મૂર્ખાઈ ઘર કરી બેઠી છે ? અને મુરખા– બુરખાઓ, એકબીજા ધમપછાડા શા માટે કરે છે? હું કહું છું, જે તમારે ધર્મ શું છે એ સાચેસાચ જાણવું હોય તે તમારા પ્રતિપક્ષીનું ખંડન કરીને જાતે ભાન મેળવવા તમારે પ્રયત્ન ન કરવો જોઈએ, પણ તમારે પિતાને સિદ્ધાન્ત પણ જણાવવો જોઈએ; કારણ જવાબ આપતાં ન આવડે, છતાં પ્રશ્નો પૂછે (૩) એવા તે ઘણુંયે હોય, અને (તેથી) હવે હું તમને કહેવા નહિ દઉં કે ધર્મ ફરજ છે, કે ફાયદો છે કે નફે અથવા લાભ છે અગર હિત છે, કારણ આવું અર્થ વગરનું મારી આગળ નહિ ચાલે. મારે સ્પષ્ટતા અને યથાર્થતા જોઈશે જ.૪
એના શબ્દો સાંળળી હું બહુ જ ભયભીત થઈ ગયે, અને એની સામે જોતાં મને ધ્રુજ આવતી હતી. મને ખરેખર એમ લાગે છે કે જે મેં મારી નજર એના ઉપર ઠેરવી ન હેત, તો મુંગે જ થઈ જાત; પરંતુ જ્યારે એના આંધળા આવેશને * મેં વધતા જતા જે, ત્યારે પહેલાં તે મેં એની સામે જોયું અને તેથી એને ઉત્તર (૬) આપવા હું શક્તિમાન થ.
મેં કંપતે સ્વરે કહ્યું ઃ સિમેકસ, અમારી તરફ એટલા ઉગ્ર ન થાઓ. પિલિમાર્કસે અને મેં દલીલમાં એક નાનીસૂની ભૂલ કરવા એટલે ગુને કર્યો હશે, પરંતુ હું તમને ખાત્રી આપું છું કે ભૂલ ઈરાદાપૂર્વક થઈ નથી. અમે કઈ સોનાના સિક્કાને શોધતા હોઈએ તે તમે એમ નહિ ક૯પ કે “અમે ધમપછાડા કરતા હતા” અને
* વ્યાખ્યા ૪ થીની શરૂઆd.
* અંગ્રેજીમાં “Furies” છે : ગ્રીક “Furies” ને ગુજરાતીમાં અનુવાદ કરો કઠિન છે. “યુઝીઝ” (Muse;) તે વિદ્યાની દેવીઓ, તેમ Furies તે ક્રૂરતાની ડાકણો.