________________
પરિછેદ ૧
કારણ એ તમારું નાક વહેતું રાખે છે અને કદી સાફ પણ કરતી નથીઃ ઘેટું કર્યું અને ભરવાડ કે એટલું ઓળખતાં પણ એણે તમને શિખવ્યું નથી.
મેં જવાબ આપેઃ શું છે તે તમે એમ બોલે છે ?
(૨)* કારણ તમે એવી કલ્પના કરો છો કે ભરવાડ કે ગોવાળ તેના પોતાના અથવા તેના શેઠના ભલા માટે નહિ, પણ ઘેટાં કે બળદેના જ ભલા માટે તેના પર દેખરેખ રાખે છે અને તેમને હષ્ટપુષ્ટ કરે છે, અને તમે એથી પણ આગળ જઈ કલ્પના કરો છો કે શાસનકર્તાઓ, જે તે ખરા શાસનકર્તાઓ હોય, તે રાત ને દિવસ પિતાના હિતનું ચિંતન કરતા નથી, અને પ્રજા ઘેટાં છે એ રીતે કદી વિચાર કરતા નથી. અરે (૨) નહિ જ; અને ધર્મ અને અધર્મ વિશેના તમારા ખ્યાલોમાં તમે એવા તો ઊંધે માર્ગે ચડી ગયા છે, કે ધર્મ અને ધર્મિષ્ઠ કાર્ય વસ્તુતઃ બીજાનું જ હિત છે એટલું પણ તમે જાણતા નથી; એટલે કે વધારે બળવાન અને શાસનકર્તાનું હિત છે, અને પ્રજા તથા નોકરનું અહિત એ જ ધર્મ છે, અને અધર્મ એનાથી ઉલટે છે; કારણ ખરેખરા સરલ અને ધર્મિષ્ઠ લકે પર અધમીઓનું પ્રભુત્વ હોય છે; તેઓ વધારે બળવાન હોય છે, અને તેમની પ્રજા પિતાને હિતથી જે તદ્દન ભિન્ન છે એવું તેમનું (શાસનકર્તાઓનું) હિત () સાધે છે અને તેમના સુખને પિષે છે. અરે મૂર્ખતમ સોક્રેટિસ, અધમની સરખામણીમાં ધર્મિષ્ઠને હંમેશાં ખોટ જાય છે એને હજી આગળ ખ્યાલ કર. સૌથી પહેલું ખાનગી કરનારામાંઓમાં; જ્યાં જ્યાં અધર્મીને ધર્મિષ્ઠ માણસ ભાગીદાર હોય છે, ત્યાં તમને જણુશે કે, જ્યારે ભાગીદારી રદ કરવામાં આવે, ત્યારે ધર્મિષ્ઠ માણસ ને ઓછું મળે છે, અને અધર્મીને હંમેશાં વધારે મળે છે, બીજુંરાજ્ય સાથેના તેમના વહીવટમાં જ્યારે ઈન્કમટેક્સ નાંખવામાં આવે,
* મુદો પમ–અધર્મનાં ગુણગાન