________________
૨૬
પરિચ્છેદ
ખરુ.
જ્યારે તેઓ ખરા હોય, ત્યારે પેાતાના હિતને અનુરૂપ કાયદા ધડે; જ્યારે ભૂલ કરતા હોય ત્યારે પેાતાના હિતના વિરાધી ધડે; એ તમે સ્વીકારા છે?
હા.
અને જે કાયદા તે ધડે તેનું પાલન તેમની પ્રજાએ કરવું જ જોઈ એ—અને જેને તમે ધર્મ કહેા છે તે આ જ?
નિ શક. ( ૪ ) ત્યારે તમારી દલીલ પ્રમાણે વધારે બલવાનના હિતનું પાલન કરવું એ જ માત્ર નહિ, પણ તેથી વિરુદ્ધનું કાર્યાં પણ ધ' બને છે. તેણે પૂછ્યું : તમે વળી આ શું ખોલે છે ?
હું માનું છું કે તમે જે કહેા છે તેને હું માત્ર ફરીથી કહી જાઉં છું. પણ ચાલેા, આપણે (ફરી) વિચાર કરીએ. આપણે એટલું તે માન્ય રાખ્યું છે તે કે તેઓ જે કંઈ હુકમ કરે તેમાં પેાતાના હિત વિશે તેએ ભૂલ કરે ખરા, અને એવા હુકમા માન્ય રાખવા એ ધ પણ છે? આપણે શું આટલું કબૂલ નથી કર્યુ ?
હા.
( ૬ ) તે પછી જ્યારે શાસનકર્તાએ અજાણમાં પેાતાને જ નુકસાન થાય એવાં કાર્યો કરવાના હુકમ આપે, ત્યારે તમે સાથે સાથે એટલું પણ કબૂલ કરી લીધેલું હાવું જોઈ એ, કે વધારે ખલવાનનું હિત એટલે ધમ એમ ન પણ હોય! કારણ તમે કહેા છે. તેમ, જો તેમના હુકમાનું પ્રજા આજ્ઞાપાલન કરે એ જ ધ હોય, તા તેને પ્રસ ંગે,— અરે એ ! વિવેકીમાં વિવેક પુરુષ !—વધારે નબળા લાકાતે જે હુકમો કરવામાં આવે છે તે વધારે બલવાનના હિતને પાજે તેવા નથી હોતા, પરંતુ તેમને હાનિકર્તા હાય છે—એવા અનુમાનમાંથી આપણે શું ઉગરી શકીએ ખરા?
પેાલિમાસે કહ્યું : સોક્રેટિસ, આથી વધારે સ્પષ્ટ ખીજું કંઈ