________________
223
૧૩
પૈસાની ભાગીદારીમાં.
એ ખરું, પણ પાલિમાર્કસ, પૈસાના જ્યાં ઉપયેગ કરવાન હોય તેમાં તે નહિ જ; કારણ એક ઘેાડાને વેચવા હોય કે ખરીદવા હોય તેમાં ધર્મિષ્ઠ માણુસની સલાહની તમને જરૂર નથી; તે (વખતે) જે (૪) માણસ ધેાડાઓના જાણકાર હાય તે વધારે સારા નીવડે, કેમ નહિં ?
જરૂર.
અને જ્યારે તમારે વહાણ ખરીદ્યું હાય, ત્યારે વહાણના ધડનાર અથવા સુકાની વધારે સારા ખરું?
ખરુ.
ત્યારે રૂપા અથવા સાનાના એવા કયા ખીજો ઉપયાગ છે જેમાં આપણે ધર્મિષ્ઠ માણસને પસંદ કરીએ ?
જ્યારે તમારે અમુક અનામત રકમ સહીસલામત મૂકવી હાય, ત્યારે. એટલે એમ જ ને, કે જ્યારે નાણાંની જરૂર ન હોય, પણ પડ્યાં રહેવા દેવાનાં હોય, ત્યારે ?
એ જ.
એટલે કે જ્યારે નાણાં બિનઉપયાગી પડયાં રહે, ત્યારે ધ ઉપયેાગમાં આવે ?
(૪) અનુમાન એવું જ નીકળે છે.
અને જ્યારે તમારે છેાડ કાપવાની છરી ( કામ વગર) સહીસલામત રાખવી હાય ત્યારે રાજ્યને અને વ્યક્તિને ધર્મ ઉપયાગી થઈ પડે છે, પણ જ્યારે તમારે તેનું કામ હોય ત્યારે માળીની કળાની જરૂર પડે, નહિ ?
એ સ્પષ્ટ છે.
અને જ્યારે કાઈ ‘લાયર’ (ગ્રીક તંતુવાદ્ય) અથવા ઢાલને તમારે વાપરવી ન હાય, પણ રાખી મૂકવી હોય, ત્યારે તમે કહેશેા કે ધર્મ