________________
૭૩
૭૩
વિશે વિચાર કરે છે. •
આદર્શ નગરમાં સ્ત્રીઓનું સ્થાન અને છતાં સ્ત્રીઓ પ્રત્યેનું પ્લેટનું વલણ જરા પણ બિનજવાબદારીથી ભરેલું નથી. ઉલટું તેમણે પુરુષોની સાથે રહીને જ બધાં કામ કરવાનાં છે, જો કે આમ સાથે કામ કરવામાં તેમણે પુરુષોની ખાસ હરીફાઈ કરવાની જરૂર નથી. કારણ સ્ત્રીનું શરીર કુદરતી રીતે જ પુરુષના કરતાં નબળું છે, જો કે એવી ઘણી સ્ત્રીઓ હોય કે જે બીજા કેટલાક પુરુષો કરતાં વધારે મજબૂત હોય તો પણ. સ્ત્રીઓ અને પુરુષને બંનેને સમાન શિક્ષણ મળવું જોઈએ એવો લિટને સિદ્ધાન્ત છે. જે કોઈ માણસ, પછી ભલે એ સ્ત્રી હોય કે પુરુષ, જે કઈ કામને માટે લાયક હોય તે તેણે કરવું જોઈએ. આપ'ણને હસવું આવે તેવો દાખલે લઈને લેટે સ્ત્રી-પુરુષની સમાનતા સાબીત કરવાનો પ્રયત્ન કરે છે. કેઈ પણ માણસ પોતે પુરુષ છે તેને લીધે અથવા કોઈ સ્ત્રી છે એ કારણે તેને અમુક જ કામ એપવું જોઈએ એવી માન્યતાની વિરુદ્ધ ફલેટોની તમામ દલીલે ગોઠવાય છે. કઈ માણસને માથે વાળ હોય અને કઈ ટાલવાળે હોય તેટલા આકસ્મિક ભેદ પરથી આપણે એ બે માણસને ભિન્ન ભિન્ન કામે નહિ સોંપીએફ૯ ૨ તેવી જ રીતે સ્ત્રીઓ બાળકને જન્મ આપે તેટલા જ
૯૦. જુઓ ૪૪૧ ૩ જ્યાં પહેટો કહે છે કે બાળકોમાં પ્રાણનું તત્વ હોય છે, ને તેથી તેઓ માત્ર “અભિપ્રાય” જ કેળવી શકે, ( ૯૧, જુઓ ૪૫૧–. શિકારે જતી વખતે લોકો કુતરીઓને ઘેર રાખીને માત્ર કુતરાઓને બહાર લઈ જતા નથી, પરંતુ કુતરા તથા કુતરીએ બંને સરખે હિસે શિકારમાં ભાગ લે છે–તેમ આદર્શ સમાજમાં સ્ત્રીપુ રુષોએ એક સરખી રીતે પિતાને યોગ્ય હોય તેવાં કામ કરવાં જોઈએ. - ૯૨. જુઓ ૫૫૪–૪.