________________
૭
.4
ધાતુ ' હોય તેમને ડેટ પ્રુષ્ટ્રના સાક્ષાત્કાર સુધી લઈ જવાના છે. “આપણે રાજ્યના સ્થાપા છીએ, તેા આપણુ` કા` એ રહેશે કે જે જ્ઞાન સૌથી મહાન છે એમ કથારનું સાખીત થઈ ચૂકયું છે તે જ્ઞાન ઉત્તમ લેાકેા પ્રાપ્ત કરે એવી ફરજ પાડીશું— તેએ ઇષ્ટની પાસે આવે ત્યાંસુધી તેમણે ઊંચે ચડયા જ કરવું પડશે.” (પરિ. ૭–૧૧૯–૪) શિક્ષણના પ્રશ્નને પ્લેટ અત્યંત મહત્ત્વનું સ્થાન આપે છે, અને તે ચાગ્ય જ કરે છે. આ રાજ્યનું ચણતર કરતાં કરતાં હરકાઈ ને એવા વિચાર આવ્યા વગર ન રહે કે રાજ્યના શાસનકર્તાએ પેાતે પક્ષપાતી, સ્વાચી, દંભી અને જુઠ્ઠા હોય તેા રાજ્ય કાઈ દિવસ સારું ન હોઈ શકે. આથી આદર્શ રાજ્ય બનાવવું હોય તે તેના શાસનકર્તાએ પણ આદર્શરૂપ હોવા જોઈ એ. તે સરલ, નિ:સ્વાર્થી, સાચ્ચા અને પત્યેક વસ્તુ કે વિગતનું ખરેખરું મૂલ્યાંકન કરી શકે તેવા હાવા જોઈ એ. એટલે કે શાસનકર્તા ખરા અર્થમાં સાચા ફિલસૂફ઼ા હોવા જોઈએ અને તેએ પેાતાના લાભને અર્થે નહિ પરંતુ લોકહિતને માટે જ રાજ્ય ચલાવશે—અથવા જો તે આગળ પડી અમારે રાજ્ય ચલાવવું છે’—એમ કહેતા ન આવે, તે પણ તેમને રાજ્ય ચલાવવાની ફરજ પાડવામાં આવશે. મુદ્ધિ અનેક પ્રકારની હોય છે, તે ખાખતનું પ્લેટાને ભાન હતું. એક જાતની મુદ્ધિ સ્વાથી અને અધેમાગી છે તેનું વર્ણન પ્લેટના શબ્દોમાં જ કરીએ. વિવેકમાં ખીજા કાઈ પણ સદ્ગુણ કરતાં દૈવી અશ વધારે રહેલા છે, તથા આવા પરિવર્તનથી તે વધારે ઉપયોગી અને લાભકારક થઈ પડે છે, અથવા એથી ઉલટી પરિસ્થિતિમાં એ (બાહ્ય દૃષ્ટિએ) નિરુપયોગી અને હાનિકર્તા પણ થાય છે. કાઈ હોંશિયાર બદમાસની તીક્ષ્ણ આંખમાંથી સંકુચિત બુદ્ધિનું કિરણ ચમકતું શું તમે કદી જોયું નથી—એ કેટલેા આતુર હાય છે, એના ક્ષુદ્ર આત્મા પેાતાના આશયને સિદ્ધ કરવાના માને કેટલી સ્પષ્ટ રીતે જુએ છે, એ જરા પણ આંધળા નથી, પણ તેની તીક્ષ્ણ દૃષ્ટિ અનિષ્ટની સેવામાં રાકાયેલી રહે છે, અને