________________
૯
સ્થાન ન આપીએ તાપણુ માનવ સ્વભાવ અત્યારે જેવા છે તેવાને જોતાં, આપણા મનમાં પ્રશ્ન ઊભા થાય છે કે ધમ અને ખાદ્ય સુખ વચ્ચેના આવા વિરેાધી સંબંધ છતાં, અધમી આત્માને પાતામાં વસતા અધર્મને લીધે હરહ ંમેશ દુઃખ જ થતું નથી, તેમ ધર્મિષ્ઠને ધર્માંતે લીધે સામાન્ય રીતે સુખ અનુભવાતું નથી. અધર્મીને હરહ ંમેશ દુઃખ થાય, અને `િઇને ધ આચારતાં સુખ પ્રાપ્ત થાય આ બંને
C
આદશ પરિસ્થિતિઓ ગણી શકાય, અને એ બેની વચ્ચે, ધ' અને અધ, સુખ અને દુઃખનાં હ્રો વચ્ચે, એનાં અનેક પ્રકારનાં કે પ્રમાણનાં મિશ્રણામાં માણસ પેાતાનું વન ગુજારે છે. જો વ્યક્તિઓનાં જીવનમાં ધર્મને લધે સામાન્ય સુખ મળે જ એવા આદર્શ સિદ્ધ થઈ શકતા નથી, પરંતુ આદર્શ સ્થિતિ પ્રાપ્ત કર્યા પછી ધર્મ અને સુખ વચ્ચે જે અવિચ્છિન્ન, અન્વયવ્યતિરેક સબંધ સ્થપાયેલે જડી આવે છે; એટલે કે જ્યાં ધ હોય ત્યાં સુખ જ હોય, અને ધર્મ ન હોય તેા સુખ શકય જ નથી—એવા આદર્શ સંબંધ આપણને અભિપ્રેત છે, તે જે સંઘ્ધ માત્ર આદર્શ સ્થિતિમાં આપે।આપ ઉતરી આવે “છે, તે સંબધ આપણે આપણી અર્ધદગ્ધ સ્થિતિને લાગુ પાડવા માગીએ છીએ, એ આપણી નબળાઈ છે. માણસ એટલે સ્વાથી છે કે પેાતાના હલકા સ્વાર્થી છેડયા વગર, આદર્શ સ્થિતિનું ફલ પાતે વાંછે છે : અને દલીલ કરે છે કે માણસ પેતે શુદ્ધ ધર્મ આચરે તે પેાતાની અજ્ઞાનમય પરિસ્થિતિમાં જેને સુખ માને છે, તેવાં સુખ ધર્મિષ્ઠ માણસને મળવાં જોઇએ. ખરી વાત એ છે કે અજ્ઞાનને લીધે આપણે સુખની વ્યાખ્યા પણ ઐહિક વસ્તુએ કે બાબાને અનુલક્ષીને કરીએ છીએ. સુખ અનેક પ્રકારનાં હોય છે અને સામાન્ય માણસ આ દુનિયામાં જે સુખને વાંછે છે તે પ્રકારનાં સુખ શુદ્ધ ધર્મ આચરનારના આદર્શ જીવનમાં શકય ન પણ હોય, અને છતાં એ આદ જીવનમાં જુદા જ પ્રકારનું એટલે કે ઉચ્ચતર સુખ એને મળે એમ