________________
પરંતુ પ્લેટોએ જે The dea of Go જે આપણે જ્ઞાનના ક્ષેત્રની બહાર છે, કારણ જ્ઞાનની શક્યતાને આધાર ઈષ્ટનું ઉચ્ચતમ તત્વ છે, તેનાં કિરણ ઉપર છે. એમ કહે છે–તો લગ્ન એ થાય છે કે લેટ હરહંમેશ શું બાહ્યાભિમુખ છે ?
“આદર્શ નગરરાજયમાં લેટે આપણને કહે છે કે “જેનામાં આમાનું ખરેખરું એશ્વર્યા છે, અને જે સમસ્ત કાલ અને સમસ્ત અસ્તિવતી દષ્ટ છે” એ ખરે ફિલસૂફ છે. આ એક ત્રીજી જ ભૂમિકા છે અને તેમાં આપણી બાહ્યાભિમુખ જાગ્રત ચેતનાને સ્થાન નથી, પરંતુ
સમસ્ત કાલ અને સમસ્ત અસ્તિત્વને આલિંગી શકે એવી આપણું અંતરમાં જે ગૂઢ ચેતના છે તેને લેટો ઉલ્લેખ કરે છે, અને આ વિશ્વવ્યાપી સભર આંતરચેતના દ્વારા જ માણસ ઇષ્ટના તત્ત્વ- he supreme Idea of God સુધી જઈ શકે એમ લેટને અર્થ છે. વિશ્વના સામાન્ય પદાર્થોને અનુભવ આપણે ઈદ્રિયપ્રત્યક્ષની ભૂમિકા ઉપર કરીએ છીએ, તે ને તે પદાર્થોને અનુભવ આપણે જુદી રીતે વિચારની ભૂમિકા ઉપર કરીએ છીએ, અને ત્યાં વિશેષ અને સામાન્ય બંને જુદાં પડે છે, અને આપણે વિચારપદ્ધતિનાં ચોકઠામાં એ અનુભવને વાને આપણે વ્યવહાર કરી આપણા નાના મોટા હેતુઓ સાધવા પ્રયત્ન કરીએ છીએ.
આપણે ઉપર જોયું કે વ્યક્તિ અને જાતિ, વિશેષ અને સામાન્ય એ બંનેને સ્પષ્ટ જુદાં પાડી શકાય તેવી રીતે બંનેની વચ્ચે હદ આંકવી અત્યંત મુશ્કેલ છે એટલું જ નહિ પણ અશક્ય છે. આના કારણ વિશે જે વિચાર કરવા જઈએ તે આપણને ઇન્દ્રિય પ્રત્યક્ષ કઈ રીતે થાય છે, તે બાબતને આપણે વિચાર કરવો પડે. ભૌતિકવિજ્ઞાન, શારીર, વગેરે વિજ્ઞાનની શાખાઓના દષ્ટિબિંદુથી ઈન્દ્રિયપ્રત્યક્ષ કઈ રીતે થાય છે તે વિશે પ્રાશ્ચાત્ય ચિત્તશાસ્ત્રીઓએ બહુ ડહાપણ ડોળ્યું છે, અને છતાં બાહ્ય વસ્તુ તેના પર પડતો પ્રકાશ—આપણી ઇન્દ્રિયનું ઉત્તેજન–અને જ્ઞાનતંતુઓમાં વહેતે પ્રવાહ... અને... અને આપણું