________________
પહેલું ઇન્દ્રિય પ્રત્યક્ષ-પછી ગુણે કે જાતિ સામાન્યનાં તો –આ ઉપરાંત તે અમુક બીજી જાતનાં ‘
તમાં માને છે, અને એ તરો ઈન્દ્રિય પ્રત્યક્ષ માંથી સામાન્ય ત નીતરી શકે તે માટેનાં આપણું ચિત્તે અપેલાં “ત ” છે.૧૦° Logical deas: Similarity– --- Dissimilarity, Unity-Multiplicity, Rest-Motion; Ethical Ideas: Idea of the Good, The Beautiful and the Just. Being and Not-Being. બુદ્ધિનાં પ્રમાણગત તામાં પ્લેટોએ કારણ-કાર્યના સંબંધને ( Law of Causality ને સ્પષ્ટ રીતે સ્થાન આપ્યું નથી, પરંતુ “મીને'ના સંવાદમાં પ્લેટ “aitias -કારણોની ચર્ચા કરે તેમાં એ આવી જાય છે.
બુદ્ધિનાં આ એકઠાં આપણું ઇન્દ્રિયાનુભવમાંથી નીતરતાં વ્યક્તિ તેમજ જાતિસામાન્ય ઉપર લાદવામાં આવે, ત્યારે આપણી વિચારપદ્ધતિ અમુક મૂળભૂત સ્વીકૃતિઓમાં શ્રદ્ધા રાખીને આગળ ચાલે છે. પ્રત્યેક વિજ્ઞાનને પાયે અમુક અમુક સ્વીકૃતિઓની માન્યતાઓ ઉપર નાંખે છે, અને આ સ્વીકૃત સિદ્ધાન્તોને એનું વિશિષ્ટ વિજ્ઞાન સાબીત કરતું નથી – પોતે જેના ઉપર ઊભું છે તે વિજ્ઞાન, પોતાના પાયા ખોદીને ઊંડે જવા માગતું નથી, એ એનો વિષય નથી° ૧ જયારે વિજ્ઞાનની ભિન્ન ભિન્ન શાખાઓ બહુ વિકાસ પામી નહતી ત્યારે પણ વિજ્ઞાનના મૂળભૂત બંધારણ વિશેનું લેટને આટલું જ્ઞાન હતું તે એની પ્રતિભા છે. બુદ્ધિના બાહ્ય વિશ્વને સમજવાના આવા ઊર્વ માર્ગમાં ફેટે આવી જુદી જુદી સ્વીકૃતિઓને પણ સાબીત કરી વિજ્ઞાનના પાયા નિશ્ચિત કરવા માગે છે, અને વિજ્ઞાનની બધી શાખાઓને એકત્ર કરી–બધું જ્ઞાન એક છે, કારણ છેવટ વિશ્વ એક છે ત્યાં સુધી જાય છે.
૧૦૦. જુએ ઉદ્દઘાત પૃષ્ટ : ૪૨. ૧૦૧. જુઓ પરિ ૬-૫૧૦-૫૧૫-૫૧૨ : તથા ઉપોદઘાત પ.૪૧ થી ૪૭.