________________
૪૨
સમયસાર સિદ્ધિ-૬
هههههههند
ગાથાલપત્ર )
अथोभयं कर्म बन्धहेतु प्रतिषेध्यं चागमेन साधयति -
रत्तो बंधदि कम्मं मुच्चदि जीवो विरागसंपत्तो। एसो जिणोवदेसो तम्हा कम्मेसु मा रज्ज।।१५०।।
रक्तो बध्नाति कर्म मुच्यते जीवो विरागसम्प्राप्तः ।
एषो जिनोपदेशः तस्मात् कर्मसु मा रज्यस्व ।।१५०।। यः खलु रक्तोऽवश्यमेव कर्म बध्नीयात् विरक्त एव मुच्येतेत्ययमागमः स सामान्येन रक्तत्वनिमित्तत्वाच्छुभमशुभमुभयं कर्माविशेषेण बन्धहेतुं साधयति, तदुभयमपि कर्म प्रतिषेधयति
વા
હવે, બન્ને કર્મો બંધનાં કારણ છે અને નિષેધવાયોગ્ય છે એમ આગમથી સિદ્ધ કરે છે :
જીવ રક્ત બાંધે કર્મને, વૈરાગ્ય પ્રાપ્ત મુકાય છે,
-એ જિન તણો ઉપદેશ; તેથી ન રાચ તું કમાઁ વિષે. ૧૫૦. ગાથાર્થઃ- રિવર: નીવડ] રાગી જીવ વિરુ કર્મ ર્વિજ્ઞાતિ બાંધે છે અને વિરાણપ્રાત:] વૈરાગ્યને પામેલો જીવ ગુમાવ્ય] કર્મથી છૂટે છે–પૃ:] આ નિનોપદ્દેશ:] ઉપદેશ છે; તિરHI] માટે હે ભવ્ય જીવ !) તે વિકર્મ કર્મોમાં માં ખ્યા પ્રીતિ–રાગ ન કર.
ટીકા – “રક્ત અર્થાત્ રાગી અવશ્ય કર્મ બાંધે અને વિરક્ત અર્થાત્ વિરાગી જ કર્મથી છૂટે એવું જે આ આગમવચન છે તે, સામાન્યપણે રાગીપણાના નિમિત્તપણાને લીધે શુભ અને અશુભ બને કર્મને અવિશેષપણે બંધના કારણ તરીકે સિદ્ધ કરે છે અને તેથી બને કર્મને નિષેધે છે.