________________
૪૨૦
સમયસાર સિદ્ધિ-૬.
હહહહ
C લોક–૧૨૪)
(મન્તાન્તા) रागादीनां झगिति विगमात्सर्वतोऽप्यास्रवाणां नित्योद्योतं किमपि परमं वस्तु सम्पश्यतोऽन्तः । स्फारस्फारैः स्वरसविसरैः प्लावयत्सर्वभावा
नालोकान्तादचलमतुलं ज्ञानमुन्मग्नमेतत् ।।१२४ ।। હવે આસવોનો સર્વથા નાશ કરવાથી જે જ્ઞાન પ્રગટ થયું તે જ્ઞાનના મહિમાનું કાવ્ય કહે છે :
શ્લોકાર્ધ :- (નિત્ય-ઉદ્યોī] જેનો ઉદ્યોત પ્રકાશ) નિત્ય છે એવી વિમ્ પિ પરH વસ્તુ કોઈ પરમ વસ્તુને [ગન્તઃ સમ્પશ્યત:] અંતરંગમાં દેખનારા પુરુષને, રિડીનાં શાસ્ત્રવાdi] રાગાદિક આસવોનો નિતિ, શીધ્ર સર્વતઃ ાિ સર્વ પ્રકારે વિકામાત] નાશ થવાથી, પિતત્ જ્ઞાન] આ જ્ઞાન [૩ન્મન] પ્રગટ થયું - (WIRwારૈ:] કે જે જ્ઞાન અત્યંત અત્યંત –અનંત અનંત) વિસ્તાર પામતા રિસવિસરૈ: નિજરસના ફેલાવથી [-તોસન્તા] લોકના અંત સુધીના સિમાવાના સર્વ ભાવોને [પ્તાવય] તરબોળ કરી દે છે અર્થાત્ સર્વ પદાર્થોને જાણે છે, [ગવતમ્] જે જ્ઞાન પ્રગટ થયું ત્યારથી સદાકાળ અચળ છે અર્થાત્ પ્રગટ્યા પછી સદા એવું ને એવું જ રહે છે – ચળતું નથી, અને મિતુ જે જ્ઞાન અતુલ છે અર્થાત્ જેના તુલ્ય બીજું કાંઈ નથી.
ભાવાર્થ :- જે પુરુષ અંતરંગમાં ચૈતન્યમાત્ર પરમ વસ્તુને દેખે છે અને શુદ્ધનયના આલંબન વડે તેમાં એકાગ્ર થતો જાય છે તે પુરુષને, તત્કાળ સર્વ રાગાદિક આસવભાવોનો સર્વથા અભાવ થઈને, સર્વ અતીત, અનાગત ને વર્તમાન પદાર્થોને જાણનારું નિશ્ચળ, અતુલ કેવળજ્ઞાન પ્રગટ થાય છે. તે જ્ઞાન સર્વથી મહાન છે, તેના સમાન અન્ય કોઈ નથી. ૧૨૪.