________________
શ્લોક-૧૨૫
अथ प्रविशति संवरः ।
-
૫
સંવર અધિકાર
શ્લોક-૧૨૫
(શાર્દૂનવિશ્રીડિત) आसंसारविरोधिसंवरजयैकान्तावलिप्तास्रव - न्यक्कारात्प्रतिलब्धनित्यविजयं सम्पादयत्संवरम् । व्यावृत्तं पररूपतो नियमितं सम्यक्स्वरूपे स्फुरज्ज्योतिश्चिन्मयमुज्जवलं निजरसप्राग्भारमुजृम्भते । । १२५ ।।
૪૨૫
મોહરાગરુષ દૂર કરી, સમિતિ ગુપ્તિ વ્રત પાળી;
સંવરમય આત્મા કર્યો, નમું તેહ, મન ધારી.
પ્રથમ ટીકાકાર આચાર્યમહારાજ કહે છે કે હવે સંવર પ્રવેશ કરે છે”. આસવ
રંગભૂમિમાંથી બહાર નીકળી ગયા પછી હવે સંવર રંગભૂમિમાં પ્રવેશે છે.
ત્યાં પ્રથમ તો ટીકાકાર આચાર્યદેવ સર્વ સ્વાંગને જાણનારા સમ્યજ્ઞાનના મહિમારૂપ મંગળ કરે છે ઃ–
-
શ્લોકાર્થ :- [આસંસાર-વિરોધિ-સંવર-નય-પ્રાન્ત-અવતિપ્ત-આસ્રવ-વારા] અનાદિ સંસારથી માંડીને પોતાના વિરોધી સંવરને જીતવાથી જે એકાંત-ગર્વિત (અત્યંત અહંકારયુક્ત) થયો છે એવો જે આસ્રવ તેનો તિરસ્કાર કરવાથી પ્રતિતબ્ધ-નિત્ય-વિનયં સંવર જેણે સદા વિજ્ય મેળવ્યો છે એવા સંવરને સમ્ભાવયા ઉત્પન્ન કરતી, પરપતઃ વ્યાવૃત્ત ૫૨રૂપથી જુદી (અર્થાત્ પરદ્રવ્ય અને પરદ્રવ્યના નિમિત્તે થતા ભાવોથી જુદી), [સમ્ય∞-સ્વરૂપે નિયમિત રત્નુ પોતાના સમ્યક્ સ્વરૂપમાં નિશ્ચળપણે પ્રકાશતી, ચિન્મયમ્] ચિન્મય, છિદ્મવતી