________________
પ૨૮
સમયસાર સિદ્ધિ-૬ ઉત્તર :- (શુદ્ધભાવમાં) એકલી આત્માની (અભિલાષા) છે, શુદ્ધ આત્મા. અભિલાષા એટલે એની તરફ વલણ, એકાગ્રતા. અભિલાષા એટલે ઇચ્છા એમ નહિ.
મુમુક્ષુ :- શુભભાવમાં (આચરણ) કરે ને આત્માની અભિલાષા.
ઉત્તર :- નહિ, નહિ. શુદ્ધ, શુદ્ધ. શુદ્ધ ભાવની અભિલાષા કરે. શુભને તો સંસાર.. સંસાર.... સંસાર (કીધું છે). અરે...! પુણ્યને તો ત્યાં સુધી કીધું છે, જે કોઈ પુણ્ય કરે એને વિષયના ભોગની ઇચ્છા છે. જયસેનાચાર્યદેવની ટીકામાં (છે). “જયસેનાચાર્યદેવની ટીકામાં (આવે છે. જે કોઈ પ્રેમથી શુભભાવને કરે છે, ભોગ જેના ફળ, એની (એન) અભિલાષા છે. આહાહા...! અભવી માટે પણ આવ્યું ને? “ભોગનિમિત્તમ્” “બંધ અધિકાર’, બીજે ઠેકાણે છે. આહા.! શુભભાવ એ પુણ્ય છે અને તેના ફળ તરીકે બંધ છે અને એના ફળ તરીકે વિષયો મળે. એટલે પુણ્યના પ્રેમીઓ વિષયના ભોગવવાના પ્રેમી છે. આહાહા...! પુણ્ય તો જ્ઞાનીને ય આવે પણ પ્રેમ નથી. આહાહા....! રુચિ અને સુખબુદ્ધિ નથી. અજ્ઞાનીને તો એમાં સુખબુદ્ધિ છે. આહા..હા...! બે-ત્રણ ઠેકાણે આવશે. શુભભાવ ભોગનું કારણ છે, શુભભાવના ફળમાં એને ભોગ મળે છે. ઘણે ઠેકાણે શુભભાવનું આવે છે). આ..હા...!
O
•••••••••••••••••••••••••••••••છર
વલોકનર )
(માલિની) निजमहिमरतानां भेदविज्ञानशक्त्या भवति नियतमेषां शुद्धतत्त्वोपलम्भः । अचलितमखिलान्यद्रव्यदूरेस्थितानां
भवति सति च तस्मिन्नक्षयः कर्ममोक्षः ।।१२८ ।। હવે આ અર્થનું કળશરૂપ કાવ્ય કહે છે :
શ્લોકાર્થ:- (મેવવિજ્ઞાનવિજ્યા નિગમદિરતાનાં પુષi) જેઓ ભેદવિજ્ઞાનની શક્તિ વડે નિજ (સ્વરૂપના) મહિનામાં લીન રહે છે તેમને નિયત) નિયમથી ચોક્કસ) (શુદ્ધતત્ત્વોપનમ) શુદ્ધ તત્ત્વની ઉપલબ્ધિ (મતિ) થાય છે; (તરિમન સતિ ) શુદ્ધ તત્ત્વની ઉપલબ્ધિ થતાં, (નિતમ્ વન-ચંદ્રવ્ય-પૂરે-રિચતાનાં) અચલિતપણે સમસ્ત અન્યદ્રવ્યોથી દૂર વર્તતા એવા તેમને, (અક્ષય: વર્મમોક્ષ: મતિ) અક્ષય કર્મમોક્ષ થાય છે (અર્થાત્ ફરીને કદી કર્મબંધ ન થાય એવો કર્મથી છુટકારો થાય છે). ૧૨૮.