________________
૪૨૬
સમયસાર સિદ્ધિ-૬ ઉજ્જવળ (-નિરાબાધ, નિર્મળ, દેદીપ્યમાન) અને દુનિન-ર-પ્રાયમર નિજરસના પોતાના ચૈતન્યરસના) ભારવાળી – અતિશયપણાવાળી [ળ્યોતિઃ જ્યોતિ ડિઝૂમ્પd] પ્રગટ થાય છે, ફેલાય છે.
ભાવાર્થ – અનાદિ કાળથી જે આસવનો વિરોધી છે એવા સંવરને જીતીને આસવ મદથી ગર્વિત થયો છે. તે આસવનો તિરસ્કાર કરીને તેના પર જેણે હંમેશને માટે જય મેળવ્યો છે એવા સંવરને ઉત્પન્ન કરતો, સમસ્ત પરરૂપથી જુદો અને પોતાના સ્વરૂપમાં નિશ્ચળ એવો આ ચૈતન્યપ્રકાશ નિરજરસની અતિશયતાપૂર્વક નિર્મળપણે ઉદય પામે છે. ૧૨૫.
શ્લોક ૧૨૫ ઉપર પ્રવચન
હવે, પાંચમો સંવર (અધિકાર).
મોહરાગરુષ દૂર કરી, સમિતિ ગુપ્તિ વ્રત પાળી;
સંવરમય આત્મા કર્યો, નમું તેહ, મન ધારી. મોહ.” એટલે મિથ્યાત્વ. “રાગ” અને “રુષ...” (એટલે) દ્વેષ. દૂર કરી, સમિતિ ગુપ્તિ વ્રત પાળી...” જેણે નિશ્ચય સમિતિ ગુપ્તિ અને વ્રતનો વિકલ્પ હોય છે. એ પણ લેવાય. સંવરમય આત્મા કર્યો...” જેણે આત્માને રાગના વિકલ્પના આસવથી રહિત કર્યો. “નામું તેહ, મન ધારી.” તેને હું નમસ્કાર કરું છું. મનથી નમસ્કાર કરું છું.
પ્રથમ ટીકાકાર આચાર્યમહારાજ કહે છે કે હવે સંવર પ્રવેશ કરે છે. અખાડાની, રંગભૂમિની વાત લેવી છે ને ! “આસવ રંગભૂમિમાંથી બહાર નીકળી ગયા પછી હવે સંવર રંગભૂમિમાં પ્રવેશ કરે છે? :- સંવર આવે છે. આની ટીકા કરી છે ને ? “કળશટીકા' ! ત્યાં બીજાની ટીકા કરતા પહેલા ૐ નમ: લીધું છે. “સંવર અધિકાર’ છે ને ! આ ‘સંવર અધિકાર પહેલા કળશટીકાકારે ૐ નમઃ (લખ્યું છે). “સંવર અધિકાર અલૌકિક છે. જે અનંત કાળમાં કર્યો નથી. એથી બધી ટીકાઓ કરી પણ આ ટીકા કરતાં 3ૐ નમ: નાખ્યું છે.
‘ત્યાં પ્રથમ તો ટીકાકાર આચાર્યદેવ સર્વ સ્વાંગને જાણનારા સમ્યજ્ઞાનના મહિમારૂપ મંગળ કરે છે :- લ્યો !
आसंसारविरोधिसंवरजयैकान्तावलिप्तास्रवन्यक्कारात्प्रतिलब्धनित्यविजयं सम्पादयत्संवरम् । व्यावृत्तं पररूपतो नियमितं सम्यक्स्वरूपे स्फुर.
ज्ज्योतिश्चिन्मयमुज्वलं निजरसप्राग्भावरमुजृम्भते।।१२५|| [માંસંસાર-વિરોધ-સંવર-નય-વત્તિ-વનિત-માસ્ત્રવ-ન્યવારતા “અનાદિ સંસારથી માંડીને પોતાના વિરોધી...” આસ્રવ છે એનો વિરોધી સંવર છે. મિથ્યાત્વ, અવ્રત આદિ આસવ,