________________
ગાથા ૧૮૧ થી ૧૮૩
૪૫૫
કરે છે ? છે, એમ જણાવે છે. આ.હા.પણ થાય ? ઓલામાં તો ઉપગ્રહ છે. પરસ્પર જીવાનામ ઉપગ્રહો આવે છે ને છાપામાં જ્યાં ત્યાં? લોકનું ચિત્ર) કરી નીચે લખે. “પરસ્પર જીવનામ ઉપગ્રહો ઉપગ્રહ એટલે ઉપકાર કરવામાં માને છે. અને “સર્વાર્થસિદ્ધિ વિચનિકામાં ખુલાસો કર્યો છે કે, આ ઉપકારનો અર્થ શું ? એમ નથી. ફક્ત એ વખતે હોય છે માટે ઉપકાર કહેવામાં આવ્યો છે. એવો અર્થ કર્યો છે. સર્વાર્થસિદ્ધિ વિચનિકા' ! પણ એ બીજી ચીજને અડતી નથી. એકબીજામાં અભાવ છે. આહા...! ક્યાંક ઉપગ્રહ છે, બીજામાં હશે.
મુમુક્ષુ :- પાંચમા અધ્યાયમાં છે.
ઉત્તર :- પાંચમામાં છે ? ઉત્પાદ-વ્યય-ધ્રૌવ્ય પાંચમામાં છે. એમાં હશે. આ આવ્યું, લ્યો ! હા, એમાં છે. સૂત્ર–૧૭) “અતિરિસ્થત્યુપદો ધર્માધર્મયોપIR:' એમ શબ્દ છે, લ્યો ! ઉપગ્રહનો અર્થ ઉપકાર કરે. ઉપકારનો અર્થ ઉપગ્રહ કર્યો છે. છે, બસ એક વસ્તુ). સમીપમાં છે. “અતિરિચત્યુપગ્રહો ધર્માધર્મયોપવIR” લ્યો, ‘ઉપકાર' શબ્દ છે. જડનો ઉપકાર ઉપકાર? જડ શું ઉપકાર કરે ? પાઠ તો આવો છે. ધર્માસ્તિ, અધર્માસ્તિ જડ ઉપકાર કરે. એટલે શું?
મુમુક્ષુ - ધર્માસ્તિકાય ઉપકાર તો કરે ને !
ઉત્તર :- ધૂળેય કરે નહિ. આહા..હા..! ત્યાં ઇષ્ટોપદેશમાં તો એ અર્થ કર્યો કે, નિમિત્તથી છે એ કેવી ? ધર્માસ્તિકાયવત. ઉદાસીન નિમિત્ત છે. ઉદાસીન નિમિત્તને અહીં ઉપકાર કીધો. શું થાય પણ હવે ?
મુમુક્ષુ – આચાર્યોએ ઉપકાર કર્યો છે.
ઉત્તર :- ઈ ટૂંકી ભાષામાં ઉપકારનો અર્થ ઉપગ્રહ કર્યો છે. ઉપગ્રહનો અર્થ ઉપકાર કર્યો છે. અને એ આચાર્ય પોતે કહે છે કે, નિમિત્ત અને એને કાંઈ સંબંધ નથી. ઈ વાત રાખીને આ વાત કરવી જોઈએ કે નહિ ? કે, એક દ્રવ્યની પર્યાયમાં બીજા દ્રવ્યની પર્યાય(નો) અત્યંતઅભાવ (છે). એક દ્રવ્યની પર્યાયમાં બીજા દ્રવ્યની પર્યાયનો અત્યંતઅભાવ (છે). હવે એ અત્યંતઅભાવ ક્યારે સિદ્ધ થાય ? એકબીજા ઉપકાર કરે ત્યારે સિદ્ધ થાય) ? બીજી વાત. ત્રીજી ગાથા – દરેક દ્રવ્ય પોતાના ગુણધર્મને સ્પર્શે છે પણ બીજાને અડતું નથી. અડતું નથી તો ઉપકાર ક્યાં (ક) ? એનો અર્થ એકબીજાથી મેળ ખાવો જોઈએ ને ? મેળ વિના કરે ઈ કાંઈ કામ આવે ? આહા..હા...!
મુમુક્ષુ :- સર્વાર્થસિદ્ધિમાં એ અર્થ કર્યો છે.
ઉત્તર :- બધે અર્થ કર્યો છે. ‘સર્વાર્થસિદ્ધિ’ કહ્યું ને ! “સર્વાર્થસિદ્ધિ વિચનિકા'માં અર્થ કર્યો છે. ઉપકારનો અર્થ કર્યો છે. એક બીજી ચીજ હોય છે એને ઉપકાર તરીકે કહેવામાં આવે છે. સમીપે હોય છે. ઉપકારી – સમીપ, બસ એમ. ઉચિત નિમિત્ત આમાંય આવી ગયું ને ? આહા..હા...! વાંધા એક દ્રવ્ય બીજા દ્રવ્યને કાંઈક કરે. મોટા વાંધા ! અડે નહિ