________________
ગાથા– ૧૭ર
૩૦૯ છે, દસમે પણ એમ છે. આહા...હા....! અરે..! ગુણસ્થાનની પણ ખબર ન મળે કે, કયું ગુણસ્થાન (ક્યારે હોય) ? કયા ગુણસ્થાનમાં કેટલો આસવ અને કયા ગુણસ્થાનમાં કેટલું બંધન નહિ, એને આ સમજવું કઠણ પડે.
સવિકલ્પ દશામાં હો કે નિર્વિકલ્પ.” દશામાં હો, રાગ થાય છે તે ધર્મી જ્ઞાનના શેય તરીકે જાણે છે. છતાં “અવશ્ય રાગભાવનો સદ્દભાવ હોય છે;” આહા..હા..! ચોથે, પાંચમે, સાતમે, આઠમે, નવમે નિર્વિકલ્પ ધ્યાન છે છતાં હજી એના ગુણસ્થાન પ્રમાણમાં જે રાગ ગયો એટલો નથી, પણ હજી બાકી છે. એટલો યથાખ્યાત પહેલા રાગ છે. આહા..હા....! રાગ હોવાથી બંધ પણ થાય છે.” દસમે બંધ થાય છે. દસમે ગુણસ્થાને ! તેથી યથાખ્યાત લીધું છે ને ! યથાખ્યાત અગિયાર ને બારમે હોય.
માટે જ્ઞાનગુણના જઘન્ય ભાવને બંધનો હેતુ કહેવામાં આવ્યો છે. શું કીધું ? “માટે જ્ઞાનગુણના જઘન્યભાવ.” (એટલે) અસ્થિરતા. આત્મભાવમાં સ્થિરતા થોડી છે, એમ. એ જ્ઞાનગુણના જઘન્ય ભાવને બંધનો હેતુ કહેવામાં આવ્યો છે.” સ્થિરતાની જઘન્ય સ્થિતિ ઓછી છે ઈ અપેક્ષાએ. જે ગુણ છે, નિર્મળ છે એ તો બંધનું કારણ નથી. જેટલી અંદર અસ્થિરતા અને રાગ-દ્વેષ છે એવો જ્ઞાનગુણના જઘન્ય ભાવને બંધનો હેતુ કહેવામાં આવ્યો છે. આહા..હા...!
एवं सति कथं ज्ञानी निरास्रव इति चेत् -
दंसणणाणचरित्तं जं परिणमदे जहण्णभावेण । પાળી તેમાં ટુ વઃિ પોપાનમેળ વિવિદેનારા
दर्शनज्ञानचारित्रं यत्परिणमते जघन्यभावेन । ज्ञानी तेन तु बध्यते पुद्गलकर्मणा विविधेन ।।१७२।।
यो हि ज्ञानी स बुद्धिपूर्वकरागद्वेषमोहरूपास्रवभावाभावात् निरास्रव एव। किन्तु सोऽपि यावज्ज्ञानं सर्वोत्कृष्टभावेन द्रष्टुं ज्ञातुमनुचरितुं वाऽशक्तः सन् जघन्यभावेनैव ज्ञानं पश्यति जानात्यनुचरति च तावत्तस्यापि, जघन्यभावान्यथानुपपत्त्याऽनुमीयमानाबुद्धिपूर्वककलङ्किविपाकसद्भावात्, पुद्गलकर्मबन्धः स्यात् । अतस्तावज्ज्ञानं द्रष्टव्यं ज्ञातव्यमनुचरितव्यं च यावज्ज्ञानस्य यावान् पूर्णो भावस्तावान् दृष्टो ज्ञातोऽनुचरितश्च सम्यग्भवति। ततः साक्षात् ज्ञानीभूतः सर्वथा निरास्रव एव स्यात्।