________________
ગાથા-૧૭૩ થી ૧૭૬
यतः सदवस्थायां तदात्वपरिणीतबालस्त्रीवत् पूर्वमनुपभोग्यत्वेऽपि विपाकावस्थायां प्राप्तयौवनपूर्वपरिणतीस्त्रीवत् उपभोग्यत्वात् उपयोगप्रायोग्यं पुद्गलकर्मद्रव्यप्रत्ययाः सन्तोऽपि कर्मोदयकार्यजीवभावसद्भावादेव बन्धति । ततो ज्ञानिनो यदि द्रव्यप्रत्ययाः पूर्वबद्धाः सन्ति, सन्तुः तथापि स तु निरास्रव एव, कर्मोदयकार्यस्य रागद्वेषमोहरूपस्यास्रवभावस्याभावे द्रव्यप्रत्ययानामबन्धहेतुत्वात् ।
હવે, પૂર્વોક્ત આશંકાના ઉત્તરની ગાથા કહે છે :
જે સર્વ પૂર્વનિબદ્ધ પ્રત્યય વર્તતા સુદૃષ્ટિને, ઉપયોગને પ્રાયોગ્ય બંધન કર્મભાવ વડે કરે. ૧૭૩. અણભોગ્ય બની ઉપભોગ્ય જે રીત થાય તે રીત બાંધતા, જ્ઞાનાવરણ ઇત્યાદિ કર્મો સપ્ત-અષ્ટ પ્રકારનાં. ૧૭૪. સત્તા વિષે તે નિરુપભોગ્ય જ, બાળ સ્ત્રી જ્યમ પુરુષને; ઉપભોગ્ય બનતાં તેહ બાંધે, યુવતી જેમ પુરુષને. ૧૭૫. આ કારણે સમ્યક્ત્તસંયુત જીવ અણબંધક કહ્યા, આસ૨તભાવઅભાવમાં નહિ પ્રત્યયો બંધક કહ્યા. ૧૭૬.
૩૩૭
ગાથાર્થ :- [સમ્યકૃè:] સમ્યગ્દષ્ટિને [સ] બધા પૂર્વનિવદ્ધા: તુ પૂર્વે બંધાયેલા [પ્રત્યયા] પ્રત્યયો (દ્રવ્ય આસ્રવો) સન્તિ સત્તારૂપે મોજૂદ છે તેઓ [ઉપયોપ્રાયો ઉપયોગના પ્રયોગ અનુસાર, [ર્મમાવેન] કર્મભાવ વડે (–રાગાદિક વડે) નવો બંધ કરે છે. તે પ્રત્યયો, 'નિરુપમોશ્યાનિ નિરુપભોગ્ય [મૂત્વ] રહીને પછી યથ] જે રીતે [૪૫મોયાનિ ઉપભોગ્ય [મવન્તિજી થાય છે તથા તે રીતે, [જ્ઞાનાવરળાવિમાવૈ:] જ્ઞાનાવરણાદિ ભાવે [સપ્તાષ્ટવિદ્યાનિ ભૂતાનિ] સાત-આઠ પ્રકારનાં થયેલાં એવા કર્મોને વિધ્નાતિ બાંધે છે. સત્તિ gy સત્તા-અવસ્થામાં તેઓ નિરુપમોયા]િ નિરુપભોગ્ય છે અર્થાત્ ભોગવવાયોગ્ય નથી. – [યથા] જેમ [૬૪] જગતમાં [વાતા સ્ત્રી] બાળ સ્ત્રી [પુરુષસ્યા પુરુષને નિરુપભોગ્ય છે તેમ; [જ્ઞાનિ] તેઓ [૪૫મોયાના ઉપભોગ્ય અર્થાત્ ભોગવવાયોગ્ય થતાં વિઘ્નાતિ બંધન કરે છે – યથા] જેમ [તરુળી સ્ત્રી] તરુણ સ્ત્રી [નસ્ય] પુરુષને બાંધે છે તેમ. [તેન તુ હારોન] આ કારણથી [સમ્યવૃષ્ટિ:] સમ્યગ્દષ્ટિને [અવન્ધઃ] અબંધક [મળિતઃ] કહ્યો છે, કારણ કે [આસ્રવમાવામા આસવભાવના અભાવમાં [પ્રત્યયાઃ] પ્રત્યયોને [વન્ધાઃ] (કર્મના) બંધક [ન મળિતા:] કહ્યા નથી.
ટીકા :– જેમ પ્રથમ તો તત્કાળની પરણેલી બાળ સ્ત્રી અનુપભોગ્ય છે પરંતુ યૌવનને પામેલી એવી તે પહેલાંની પરણેલી સ્ત્રી યૌવન-અવસ્થામાં ઉપભોગ્ય થાય છે અને જે રીતે