________________
શ્લોક-૧૨૨
૪૦૭
O
,
S
વલોકનગર ,
(મનુષ્યમ) इदमेवात्र तात्पर्य हेयः शुद्धनयो न हि।
नास्ति बन्धस्तदत्यागात्तत्त्यागाद्धन्ध एव हि ।।१२२ ।। હવે આ સર્વ કથનના તાત્પર્યરૂપ શ્લોક કહે છે :
શ્લોકાર્થ – [] અહીં વિમ્ વ તાત્પર્ય આ જ તાત્પર્ય છે કે શુિદ્ધ: ન દિ દેય: શુદ્ધનય ત્યાગવાયોગ્ય નથી; [રિ] કારણ કે તિ- ત્યાત્ વત્થ: નારિતા તેના અત્યાગથી (કર્મનો) બંધ થતો નથી અને તિ-ત્યાત્ વધે થવા તેના ત્યાગથી બંધ જ થાય છે. ૧૨૨.
શ્લોક ૧૨૨ ઉપર પ્રવચન
इदमेवात्र तात्पर्य हेयः शुद्धनयो न हि।
नास्ति बन्धस्तदत्यागात्तत्त्यागाद्धन्ध एव हि ।।१२२ ।। એ અહીં કહે છે, “હવે આ સર્વ કથનના તાત્પર્યરૂપ શ્લોક કહે છે :-' છે ને ? અહીં આ જ તાત્પર્ય છે કે શુદ્ધનય ત્યાગવાયોગ્ય નથી. આહાહા...! એટલે ? આત્મા દયા, દાન, વ્રત, ભક્તિના પરિણામથી પણ જુદી ચીજ છે. દયા, દાન, વ્રત, ભક્તિના પરિણામ એ તો રાગ છે. આહા...હા..! એનાથી ભવગાનઆત્મા અંદર વીતરાગમૂર્તિ પ્રભુ, એ શુદ્ધનય... છે ? એ “શુદ્ધનય ત્યાગવાયોગ્ય નથી. આહાહા...! એ પૂર્ણાનંદના નાથને પ્રતીતમાં શ્રદ્ધા, જ્ઞાનમાં લીધો છે તે શુદ્ધનય છોડવા લાયક નથી. આહાહા...! જુઓ ! આમાં આ તાત્પર્ય નાખ્યું.
ભગવાન આત્મા અનંત અનંત પવિત્ર ગુણથી ભરેલો પ્રભુ ! સર્વજ્ઞ જિનેશ્વરે જોયો એવો જે ભગવાનઆત્મા અનંત આનંદનું દળ છે, અનંત શાંતિનો સાગર છે, અનંત સ્વચ્છતાનો ભરેલો સાગર છે, અનંત અનંત જ્ઞાનાદિ અતીન્દ્રિય ગુણનો એ સાગર છે, એનો અંતરમાં અનુભવ થવો, એને અનુસરીને થવું એનું નામ તો પ્રથમ સમ્યગ્દર્શન છે. આહાહા..! એ