________________
૧૦૮
ગાથા-૧૫૬
अथ परमार्थमोक्षहेतोरन्यत् कर्म प्रतिषेधयति
સમયસાર સિદ્ધિ-૬
पवट्टंति ।
विहिओ । ।१५६ ।।
मोत्तूण णिच्छयट्टं ववहारेण विदुसा परमट्टमस्सिदाण दु जदीण कम्मक्खओ मुक्त्वा निश्चयार्थं व्यवहारेण विद्वांसः प्रवर्तन्ते । परमार्थमाश्रितानां तु यतीनां कर्मक्षयो विहितः । ।१५६ ।।
यः खलु परमार्थमोक्षहेतोरतिरिक्तो व्रततपःप्रभृतिशुभकर्मात्मा केषाञ्चिन्मोक्षहेतुः स सर्वोऽपि प्रतिषिद्धः, तस्य द्रव्यान्तरस्वभावत्वात् तत्स्वभावेन ज्ञानभवनस्याभवनात्; परमार्थमोक्षहेतोरेवैकद्रव्यस्वभावत्वात् तत्स्वभावेन ज्ञानभवनस्य भवनात्।
હવે પરમાર્થ મોક્ષકારણથી અન્ય જે કર્મ તેનો નિષેધ કરે છે ઃવિદ્વજ્જનો ભૂતાર્થ તજી વ્યવહારમાં વર્તન કરે,
પણ કર્મક્ષયનું વિધાન તો પરમાર્થ-આશ્રિત સંતને. ૧૫૬.
ગાથાર્થ :- નિશ્ચયા) નિશ્ચયનયના વિષયને (મુવત્ત્તા) છોડીને (વિદાસઃ) વિદ્વાનો (વ્યવહારે) વ્યવહાર વડે (પ્રવર્તો) પ્રવર્તે છે; (જી પરંતુ (પરમાર્થમ્ આશ્રિતનાં) ૫રમાર્થને (–આત્મસ્વરૂપને) આશ્રિત (યતીન) યતીશ્વરોને જ (ર્મક્ષય:) કર્મનો નાશ (વિતાિઃ) આગમમાં કહ્યો છે. (કેવળ વ્યવહારમાં પ્રવર્તનારા પંડિતોને કર્મક્ષય થતો નથી.)
ટીકા :– ૫રમાર્થ મોક્ષહેતુથી જુદો, જે વ્રત, તપ વગેરે શુભકર્મસ્વરૂપ મોક્ષહેતુ કેટલાક લોકો માને છે, તે આખોય નિષેધવામાં આવ્યો છે; કારણ કે તે મોક્ષહેતુ) અન્ય દ્રવ્યના સ્વભાવવાળો (અર્થાત્ પુગલસ્વભાવી) હોવાથી તેના સ્વ-ભાવ વડે જ્ઞાનનું ભવન થતું નથી, માત્ર પરમાર્થ મોક્ષહેતુ જ એક દ્રવ્યના સ્વભાવવાળો (અર્થાત્ જીવસ્વભાવી) હોવાથી તેના સ્વભાવ વડે જ્ઞાનનું ભવન થાય છે.
—
ભાવાર્થ :– મોક્ષ આત્માનો થાય છે તો તેનું કારણ પણ આત્મસ્વભાવી જ હોવું જોઈએ. જે અન્ય દ્રવ્યના સ્વભાવવાળું હોય તેનાથી આત્માનો મોક્ષ કેમ થાય ? શુભ કર્મ પુદ્ગલસ્વભાવી છે તેથી તેના ભવનથી ૫રમાર્થ આત્માનું ભવન ન થઈ શકે; માટે તે આત્માના મોક્ષનું કા૨ણ થતું નથી. જ્ઞાન આત્મસ્વભાવી છે તેથી તેના ભવનથી આત્માનું ભવન થાય છે; માટે તે આત્માના મોક્ષનું કારણ થાય છે. આ રીતે જ્ઞાન જ વાસ્તવિક મોક્ષહેતુ છે.