________________
૨૯૮
સમયસાર સિદ્ધિ-૬
જીવથી ભિન્ન છે. તેમનો બંધ અથવા સંબંધ...” આહા...હા....! પુદ્ગલમય.” “બદ્ધ' શબ્દ પડ્યો છે ને ! “મ્મસરીરે વા' “વદ્ધાનો અર્થ કર્યો છે બદ્ધ અથાવ સંબંધ. એમ. એ કાર્મણશરીર સાથે એને બંધ, સંબંધ છે, આત્મા સાથે કાંઈ સંબંધ નથી. આહા..હા...! ચિન્મય જીવ સાથે નથી.” ભગવાન તો ચિન્મય, જ્ઞાનમય (છે). આહા...હા...! એકલો જ્ઞાયકભાવ, એની સાથે એને કાંઈ સંબંધ છે નહિ. ચૈતન્યજ્યોતિ ઝળહળ જ્યોતિ જ્ઞાયકભાવની સાથે એને કાંઈ સંબંધ નથી.
માટે જ્ઞાનીને દ્રવ્યાસવનો અભાવ તો સ્વભાવથી જ છે. વળી જ્ઞાનીને ભાવાસવનો અભાવ હોવાથી, દ્રવ્ય આસવો નવાં કર્મના આસવણનું કારણ થતા નથી.” બીજું કારણ મૂકી દીધું. એક તો દ્રવ્યાસ્ત્રવ જડ છે માટે આત્માની સાથે સંબંધ નથી. બીજું કે, ધર્મીને
ભાવાત્સવનો અભાવ હોવાથી, દ્રવ્ય આસવો નવાં કર્મના આસવણનું કારણ થતા નથી)” જુના કર્મ જ્ઞાનીને નવા આસવનું કારણ થતું નથી. માટે પણ તે ભિન્ન છે, એમ કહેવું છે). આહા..હા..!
મુમુક્ષુ :- રાગ-દ્વેષ-મોહ નથી.
ઉત્તર :- નથી, રાગ-દ્વેષ-મોહ નથી. માટે દ્રવ્યાસ્ત્રવથી નિમિત્તમાં થઈને ભાવાસ્રવ થવો જોઈએ તે તો છે નહિ તેથી તે દ્રવ્યાસવ જડ છે અને તેનાથી ભાવાસવ થતા નથી માટે પણ એ પર છે એમ સિદ્ધ કરવું છે. તે દૃષ્ટિએ પણ જ્ઞાનીને દ્રવ્ય આસવનો અભાવ
છે).'
••••••••••••••••••••••••••••••••
લોક ૧૧૫ )
(૩૫નાતિ) भावासावाभावमयं प्रपन्नो द्रव्यास्रवेभ्यः स्वत एव भिन्नः । ज्ञानी सदा ज्ञानमयै कभावो निरास्रावो ज्ञायक एक एव ।।११५ ।।
હવે આ અર્થનું કળશરૂપ કાવ્ય કહે છે :
શ્લોકાર્ધઃ- [માવત્રિવ-માવત્ પ્રપન્ન.] ભાવાસવોના અભાવને પામેલો અને દિવ્યગ્નવેમ્યઃ સ્વતઃ વ મિન્ના દ્રવ્યાસવોથી તો સ્વભાવથી જ ભિન્ન એવો [શય જ્ઞાની] આ જ્ઞાની