________________
શ્લોક-૧૧૫
૨૯૯ રિસરા જ્ઞાનમય-વ-ભાવ:] કે જે સદા એક જ્ઞાનમય ભાવવાળો છે તેનું નિરાત્રવ:] નિરાસવ જ છે, પિ: જ્ઞાવ: વી માત્ર એક જ્ઞાયક જ છે.
ભાવાર્થ – રાગદ્વેષમોહરૂપ ભાવાસવનો જ્ઞાનીને અભાવ થયો છે અને દ્રવ્યાસવથી તો તે સદાય સ્વયમેવ ભિન્ન જ છે કારણ કે દ્રવ્યાસ્ત્રવ પુદ્ગલપરિણામસ્વરૂપ છે અને જ્ઞાની ચૈતન્યસ્વરૂપ છે. આ રીતે જ્ઞાનીને ભાવાસવ તેમ જ દ્રવ્યાસવનો અભાવ હોવાથી તે નિરાસવ જ છે. ૧૧૫.
શ્લોક ૧૧૫ ઉપર પ્રવચન
હવે આ અર્થનું કળશરૂપ કાવ્ય કહે છે :- ૧૧૫ (કળશ).
भावासावाभावमयं प्रपन्नो द्रव्यासवेभ्यः स्वत एव भिन्नः । ज्ञानी सदा ज्ञानमयै कभावो
निरास्रावो ज्ञायक एक एव ।।११५ ।। આમાંથી ઘણા કાઢે કે, સમકિતીને નથી, એ તો વીતરાગી સમકિતીને નથી. સાતમા ગુણસ્થાને. આ ટીકામાં પણ છે ને ! પંચમ ગુણસ્થાન ઉપરાંત. “મુખ્ય' શબ્દ પાછો પડ્યો છે. ગૌણતા છે. આહાહા..! મુખ્ય તરીકે પંચમ ગુણસ્થાન ઉપરની વાત આમાં છે. પણ ગૌણ તરીકે સમકિતીને પણ અહીંયાં લીધા છે. આહા..હા...! કારણ કે મિથ્યાત્વ એ જ આસ્રવ અને સંસાર છે. એ જ્યાં ગયું એટલે અલ્પ આસ્રવ જે છે ઈ પછી ગણતરીમાં નથી. એ અર્થનું કળશરૂપ કાવ્ય કહે છે.
ભાવાસવોના અભાવને પામેલો...” દૃષ્ટિની મહિમા. જ્ઞાનું અને સમ્યગ્દર્શન ત્રિકાળી દ્રવ્યનું ભાન, એની મહિમા કહે છે. ‘ભાવાસવોના અભાવને પામેલો.” ધર્મી. વ્યાસ્ત્રવેમ્યઃ
સ્વત વ મિત્ર: દ્રવ્યાસવોથી તો સ્વભાવથી જ ભિન્ન...” એ તો અજીવ છે. ભાવાત્સવ તો હજી એના પરિણામમાં મિથ્યાત્વ અને અનંતાનુબંધીના થાય. એનો અભાવ છે. મિથ્યાષ્ટિના પરિણામમાં રાગ હું છું, પુણ્ય હું છું, એવો મિથ્યાત્વ ભાવ અને એના સંબંધી અનંતાનુબંધીનો રાગ-દ્વેષ થાય છે. એ જ ખરેખર તો સંસાર અને આસ્રવ છે. ત્યારે ખરેખર ભગવાન આત્મા પૂર્ણ છે એનું અંદર જ્યાં ભાન થતાં એ ભાવાત્સવ એને હોતો નથી. આહાહા.
દ્રવ્યાસવોથી તો સ્વભાવથી જ ભિન...” છે. એ તો એના પરિણામમાંય નથી. અજ્ઞાનીના પરિણામમાં પણ દ્રવ્ય જડ છે એ તો છે નહિ. અજ્ઞાનીના પરિણામમાં તો મિથ્યાત્વ અને