________________
૧૪૨
સમયસાર સિદ્ધિ-૬
هههههههه
C ગાથા-૧૬, 2
अथ कर्मणः स्वयं बन्धत्वं साधयति -
सो सव्वणाणदरिसी कम्मरएण णियेणावच्छण्णो। संसारसमावण्णो ण विजाणदि सव्वदो सव्वं ।।१६०।।
स सर्वज्ञानदर्शी कर्मरजसा निजेनावच्छन्नः । संसारसमापन्नो न विजानाति सर्वतः सर्वम् ।।१६०।।
यतः स्वयमेव ज्ञानतया विश्वसामान्यविशेषज्ञानशीलमपि ज्ञानमनादिस्वरुपुरुषापराधप्रवर्तमानकर्ममलावच्छन्नत्वादेव बन्धावस्थायां सर्वतः सर्वमप्यात्मानमविजानदज्ञानभावेनैवेदमेवमवतिष्ठते; ततो नियतं स्वयमेव कमैंव बन्धः । अतः स्वयं बन्धत्वात् कर्म प्रतिषिद्धम्।
હવે, કર્મ પોતે જ બંધસ્વરૂપ છે એમ સિદ્ધ કરે છે -
તે સર્વજ્ઞાની-દર્શી પણ નિજ કર્મરજ-આચ્છાદને,
સંસારપ્રાપ્ત ન જાણતો તે સર્વ રીતે સર્વને. ૧૬૦. ગાથાર્થ – (૧) તે આત્મા (સર્વજ્ઞાન (સ્વભાવથી) સર્વને જાણનારો તથા દેખનારો છે તોપણ (નિઝેન રન) પોતાના કર્મમળથી (વછન્ન:) ખરડાયો–વ્યાપ્ત થયો–થકો (કંસારામાપ) સંસારને વ્યાપ્ત થયેલો તે (સર્વત:) સર્વ પ્રકારે (સર્વ) સર્વને ન વિનાનાતિ) જાણતો નથી.
ટિકા :- જે પોતે જ જ્ઞાન હોવાને લીધે વિશ્વને –સર્વ પદાર્થોને) સામાન્ય વિશેષપણે જાણવાના સ્વભાવવાળું છે એવું જ્ઞાન અર્થાત આત્મદ્રવ્ય, અનાદિ કાળથી પોતાના પુરુષાર્થના અપરાધથી પ્રવર્તતા એવા કર્મ મળ વડે લેપાયું – વ્યાપ્ત થયું – હોવાથી જ, બંધ-અવસ્થામાં સર્વ પ્રકારે સંપૂર્ણ એવા પોતાને અર્થાત્ સર્વ પ્રકારે સર્વ શેયોને જાણનારા એવા પોતાને નહિ જાણતું થર્ક, આ પ્રમાણે પ્રત્યક્ષ અજ્ઞાનભાવે –અજ્ઞાનદશામાં) વર્તે છે; તેથી એ નક્કી થયું કે કર્મ પોતે જ બંધસ્વરૂપ છે. માટે, પોતે બંધસ્વરૂપ હોવાથી કર્મને નિષેધવામાં આવ્યું
ભાવાર્થ :- અહીં પણ “જ્ઞાન” શબ્દથી આત્મા સમજવો. જ્ઞાન અર્થાતુ આત્મદ્રવ્ય