________________
૧૮૪
સમયસાર સિદ્ધિ-૬. ઉત્તર :- અરે..ધર્મ (શું) પુણ્યનું કારણ છે. નિશ્ચયથી તો “પાપ કો પાપ સહુ કહે પણ અનુભવીજન પુણ્યને પાપ કહે.” યોગીન્દ્રદેવના દોહરામાં આવે છે. પાપ કો પાપ તો સહુ કહે પણ અનુભવીજન...” સમકિતી “પુણ્યકો પાપ કહે.” પાપ (અર્થાતુ) પોતાના સ્વરૂપથી ડગી જાય છે. આહાહા! આવી વાત સાંભળવા મળવી મુશ્કેલ. જ્યાં હોય ત્યાં આ વ્રત કરો, તપ કરો, અપવાસ કરો. ક્રિયાકાંડમાં ધર્મ માની લીધો. આહા..હા...!
હવે આશંકા ઊપજે છે કે – અવિરત સમ્યગ્દષ્ટિ વગેરેને જ્યાં સુધી કર્મનો ઉદય રહે ત્યાં સુધી જ્ઞાન મોક્ષનું કારણ કેમ થઈ શકે ? વળી કર્મ અને જ્ઞાન બને -કર્મના નિમિત્તે થતી શુભાશુભ પરિણતિ અને જ્ઞાનપરિણતિ બને) સાથે કેમ રહી શકે ?
(શાર્દૂલવિક્રીડિત) यावत्पाकमुपैति कर्मविरतिर्ज्ञानस्य सम्यङ् न सा कर्मज्ञानसमुच्चयोऽपि विहितस्तावन्न काचित्क्षतिः । किन्त्वत्रापि समुल्लसत्यवशतो यत्कर्म बन्धाय तन्
मोक्षाय स्थितमेकमेव परमं ज्ञानं विमुक्तं स्वतः ।।११० ।। શ્લોકાર્થ – (વાવ) જ્યાં સુધી (જ્ઞાનરર્ચ ર્મવિરતિઃ) જ્ઞાનની કર્મવિરતિ (II સચ પામ્ ન તિજી બરાબર પરિપૂર્ણતા પામતી નથી (તાવ) ત્યાં સુધી મર્મજ્ઞાનસમુખ્યયઃ
પિ વિહિતા, ન વાવિત ક્ષતિ) કર્મ અને જ્ઞાનનું એકઠાપણું શાસ્ત્રમાં કહ્યું છે; તેમના એકઠા રહેવામાં કાંઈ પણ ક્ષતિ અર્થાત્ વિરોધ નથી. (9િ પરંતુ (ત્ર )િ અહીં એટલું વિશેષ જાણવું કે આત્મામાં (નવશતઃ યર્ ર્મ સમુન્નતિ) અવશપણે (જબરદસ્તીથી) જે કર્મ પ્રગટ થાય છે અર્થાત્ ઉદય થાય છે (તત્ વત્થાયી તે તો બંધનું કારણ થાય છે, અને (મોક્ષાય) મોક્ષનું કારણ તો, તમ્ વ પરમ જ્ઞાન રિચત) જે એક પરમ જ્ઞાન છે તે એક જ થાય છે – (સ્વતઃ વિમુવત્ત) કે જે જ્ઞાન સ્વતઃ વિમુક્ત છે (અર્થાત્ ત્રણે કાળે પરદ્રવ્ય-ભાવોથી ભિન્ન છે).
ભાવાર્થ :- જ્યાં સુધી યથાખ્યાત ચારિત્ર થતું નથી ત્યાં સુધી સમ્યગ્દષ્ટિને બે ધારા